By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:19 PM
2 years ago
Share
દિલીપ ગોહિલના અવસાનથી શિલાભટ્ટે વ્યથિત થઇને લખી પોસ્ટ
SHARE

ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે : દિલીપ ગોહિલ તેનું ઉદાહરણ છે

દિલીપ ગોહિલ વિષે લખવું ખુબ મૂશ્કેલ છે. ખાસ તો તેની અકાળે વિદાય સમયે.કોણ પોતાના સાથી પત્રકારની શ્રધ્ધાંજલી લખવા ઇચ્છે ? ખાસ તો તેનામાં જીવનની ઘણી બધી સંભાવનાઓ બચી હોય ત્યારે? દિલીપ ગોહિલનું અણધાર્યુ અવસાન ખુબ જ પિડાદાયક છે.

અમે ઇન્ડિયા ટુ ડેની ગુજરાતી આવૃતિ  અને રિડિફ ડોટ કોમમાં સાથે કામ કર્યુ હતું.અમે ડેસ્ક ઉપર ખુબ નજીકથી કામ કરતાં હતાં પરંતુ અમે કદી નિકટ નહોતા.અમારા બન્ને વચ્ચે એકમેક પ્રત્યે અતિ આદરભાવ હતો.પરંતુ અમારી વચ્ચે ચોકકસ અંતર પણ હતું.અમે આ રીતે બન્ને કમ્ફર્ટેબલ હતાં.દિલીપ ગોહિલ મારી સાથે બોલવામાં મિતભાષી હતાં. આમ પણ તેઓ ઇન્ડિયા ટુ ડે અને રિડિફમાં પણ લખવામાં ખુબ જ કરસકસર પૂર્વક લખવા ટેવાયેલા હતાં. તેઓ એક પણ શબ્દ વ્યર્થ ન લખે.તેની વાકય રચનામાં પણ શબ્દોની કરકસર જોવા મળે. મને એવુ યાદ નથી આવતું કે તેમણે તેમના લખાણમાં વિશેષણનો ઉપયોગ કર્યો હોય.

Contents
ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે : દિલીપ ગોહિલ તેનું ઉદાહરણ છેદિલીપ ગોહિલ વિષે લખવું ખુબ મૂશ્કેલ છે. ખાસ તો તેની અકાળે વિદાય સમયે.કોણ પોતાના સાથી પત્રકારની શ્રધ્ધાંજલી લખવા ઇચ્છે ? ખાસ તો તેનામાં જીવનની ઘણી બધી સંભાવનાઓ બચી હોય ત્યારે? દિલીપ ગોહિલનું અણધાર્યુ અવસાન ખુબ જ પિડાદાયક છે.

મેં તેનામાં એક કાઠિયાવાડી જોયો. તેને કારણે મને તેની સાથે વાતચીત કરવામાં સરળતા પડી હતી.મેં તેનામાં એન્ગ્રીયંગ આત્મા જોયો હતો. પરંતુ ડેસ્ક ઉપર તેને કાબુમાં રાખવામાં સફળ રહયા હતાં.દિલીપભાઇ તેમની વય પહેલાં જ પાકટ થઇ ગયા હતાં.પરંતુ એ બાળક જેવા જીદ્દી હતા. એ ખુબ સારા પત્રકાર હતાં. કારણ કે તે નિર્ભય હતાં.

એ જયારે ઇન્ડિયા ટુડેની મારી કોનોટપ્લેસની ઓફિસમાં આવતાં ત્યારે હું સમજી જતી કે તેમની પાસે વાત કરવા માટે કોઇ ગંભીર બાબત હશે. કારણ કે તેમની પાસેથી નોનસેન્સને જગ્યા જ નહોતી. એમની વાત પણ ટુંકી મુદાસર અને દેશી ભાષામાં કહીએ તો વાતમાં મોણ નાખ્યા વગર કહેવાની ટેવ હતી. એથી જ હું તેમની વાત ગંભીરતાથી લેતી હતી.છેલ્લા ર૦ વર્ષમાં મેં તેમની સાથે લોકભાની અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વાત કરી હતી.અમે એક મેકના વિચારોને માન આપતાં હતાં. તેઓ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ વિચારસરણીના હતાં. તેઓ રાજકારણ ઉપર ધર્મના અધિપત્યના ભયસ્થાનો જાણતાં હતાં. તેમની ટીવી ડિબેટ અને લખાણમાં પણ તેઓ આ જ રીતે વ્યકત થતાં હતાં.

મને દિલીપ ગોહિલ અને નિલેષ રૂપાપરાની એક બાબત ખુંચે છે. એ બન્નેની લાઇફ રોજી રોટીની શોધમાં ગઇ. રપ વર્ષ તેમણે પત્રકારત્વ માટે સખત મહેનત કરી. છતાં તેઓ કમ્ફર્ટ ખરીદી શકે તેટલી આમદાની તેમને આ ક્ષેત્રમાંથી ન મળી. ગુજરાતી મિડિયામાં કામ કરવુ આસાન નથી.તમે ચેખોવ કે દોસ્તવયેસ્કીનું ભાષાંતર કરવાની ટેલન્ટ ધરાવતાં હો છતાં આપણાં બિરાદરી (ગુજરાતી મિડિયામાં) તમે પ૦ વર્ષ પછી પણ ઠરીઠામ નથી થઇ શકતાં.દિલીપભાઇ જેવા અનેક પત્રકારો હશે. જેમનામાં આપણી આસપાસની સોસાયટીની સમજ હશે. પ્રોફેશની રિપોર્ટીંગ કર્યુ હશે.  વિશ્વ સાહિત્ય વાંચ્યુ હશે.આમ છતાં તેમને ઇસ્ન્સ્ટીટયુશનલ સપોર્ટ જવલ્લેજ મળ્યો હશે. તેમના જીવનમાં પ૦ વર્ષે પણ કમ્ફર્ટ ખરીદવાની ખાસશકિત નહી હોય.એ ખુબ જ દિલગીરી સાથે કહેવુ પડે કે આપણી બિરાદરીમાં  ક્રિએટીવ અને ટેલન્ટેડ લોકોને એવું વળતર નથી મળી શકતું કે તેઓ ચોકકસ જીવન ધોરણ અપનાવી શકે. અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ટેલન્ટેડ રિપોર્ટર,ટ્રાન્સલેટર અને લેખકો આર્થિક મોરચે કંગાળ હાલત ભોગવી રહયા છે. જે લોકો ટુંકા રસ્તા લઇને સમાધાન કરવા નથી માંગતાં એવા પત્રકારો ત્રણ ત્રણ દાયકાની કેરિયર બાદ પણ સંઘર્ષમાં જ હોય છે.

દિલીપભાઇનો જ બાયોડેટા ચેક કરો.તેમણે અનેક વખત રાજીનામા આપ્યા. દરેક નોકરીએ તેમને નિચોવી નાંખ્યા. તેના બદલામાં ખુબ ઓછુ વળતર મેળવ્યુ.આપણે પત્રકારો જોબહોપર્સ છીએ.નોકરીઓ બદલાવવી એ પિડાદાયક પણ હોય છે.નોકરી બદલાવવી કયારેય આનંદદાયક નથી હોતી. હવે વધુ પ્રમાણમાં ડેસ્ક એડિટર,રિપોર્ટર,ટ્રાન્સલેટરને સારા પૈસા મળે એ મૂશ્કેલ બન્યુ છે. ગુજરાતી પ્રકાશકો આ બાબતમાં વધુ સારા નથી . પત્રકારોના હાર્ડવર્કના પ્રમાણમાં આવક અપૂરતી છે. દિલીપભાઇનું અવિરત હાર્ડવર્ક આપણા સૌની નજર સામે છે. નિલેષ રૂપાપરાના અવસાન બાદ મારે દિલીપભાઇ સાથે વાત થઇ હતી. તેમણે મને કહયુ હતું કે હવે રાજકોટમાં સેટલ થવુ છે. આવુ સાંભળવુ ખુબ મારે માટે ખુબ દુ:ખદાયક હતું.મને લાગે છે કે મૃત્યુ તેમને સેટલ કરશે. આપણી બિરાદરી તેને મદદરૂપ થવામાં સદંતર નિષ્ફળ ગઇ છે.

 

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
રાજકોટ

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

Editor By Editor 2 days ago
નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ
રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?