By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે

Editor
Last updated: 2026/08/01 at 2:17 PM
14 hours ago
Share
MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
SHARE

MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે

તા.૧૨ ઓગષ્ટ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યમાં ધોરણ-12 સાયન્સ પછી મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) કોર્સીસમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ વર્ષની બેઠકો પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન PIN ખરીદી, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા આતુર વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ની ખરીદી કરી શકશે તેમજ પ્રવેશ સમિતિની પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નિયત કરાયેલા હેલ્પ સેન્ટરો પર દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને પ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિએ તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે. આ વર્ષે રાજ્યની કુલ 54 કોલેજોની 8755 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે:

ઓનલાઈન PIN મેળવવા માટે વિદ્યાર્થીઓએ ₹1000 (નોન-રિફંડેબલ) અને ₹10,000 (રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ) એમ મળીને કુલ ₹11,000 ચૂકવવાના રહેશે. રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યભરમાં કુલ 28 હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.

લોકલ ક્વોટા અને દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમો

  • લોકલ ક્વોટા: અમદાવાદની ‘શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ’ અથવા સુરતની ‘સ્મીમેર (SMIMER)’ કોલેજના લોકલ ક્વોટામાં અરજી કરવા માગતા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન સાથે સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર સંબંધિત કોલેજના ડીન પાસેથી મેળવવું પડશે.
  • દિવ્યાંગ (PwD) કેટેગરી: દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ નિર્ધારિત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહીને પોતાના પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.

You Might Also Like

ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર

વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ

 ઉપલેટાના વડાળી ગામની પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ

હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર

ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ
ગુજરાતરાજકોટ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

Editor By Editor 4 days ago
 મુસાફરીના અંતર મુજબનો જ ટોલ ચૂકવવો પડશે
સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી
VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતા અને બાળકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?