By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાનના આગમ પૂર્વ પોરબંદરના દરિયામાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝપોરબંદર

વડાપ્રધાનના આગમ પૂર્વ પોરબંદરના દરિયામાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

agragujaratnews
Last updated: 2024/04/29 at 8:11 PM
2 years ago
Share
વડાપ્રધાનના આગમ પૂર્વ પોરબંદરના દરિયામાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
SHARE

14 પાકિસ્તાની શખ્સો સહિત ફિશિંગ બોટ અને 86 કિલો ડ્રગ્સ કબજે : કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન

અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા એન.સી.બી. સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧૪ પાકીસ્તાનીઓને એશ ફીશીંગ બોટમાં ૬૦૦ કરોડ રૂપીયાના ૮૬ કીલો નાર્કોટિકસ સાથે પકડી લેવામાં આવ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયુ છે અને મહત્વની બાબત એ છે કે, ફેબ્રુઆરીના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમન વખતે જ ડ્રગ્સ પકડાયું હતુ અને હવે ફરી વડાપ્રધાન ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે જ આ ડ્રગ્સનો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે ૨૮ એપ્રિલ ૨૪ ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિકસ ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાની એક બોટમાંથી ૧૪ ફૂ સાથે રૂા. ૬૦૦ કરોડની કિંમતનો અંદાજે ૮૬ કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશન આંતર-એજન્સી સંકલનનું પ્રતિક હતું જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈ.સી.જી.) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એ.ટી.એસ.) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એન.સી.બી.) એ એકીકૃત રીતે સહયોગ કર્યો હતો જે સફળ ઓપરેશનમાં પરિણમ્યો હતો અને ચોકકસ બાતમીના આધારે વોચગોઠવીને તથા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ બોટને પકડી પાડવામાં આવી હતી. ઓપરેશનને પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન કોસ્ટગાર્ડનુ જહાજ રાજરતન, જેમાં એન.સી.બી. અને એ.ટી.એસ. અધિકારીઓ હતા, તેણે બાતમીના આધારે જાણવા મળેલી શંકાસ્પદ બોટની સકારાત્મક ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારીયુક્ત દાવપેચ તેને ઝડપી અને મજબૂત જહાજ રાજરતનથી બચાવી શકી નથી. આઈ.સી.જી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી અને આ બોટમાંથી અંદાજે ૬૦૦ કરોડ રૂપીયાનુ ૮૬ કીલો જેટલુ ડ્રગ્સ મળી આવતા તમામ ૧૪ પાકીસ્તાનીઓની આકરી પુછપરછ હાથ ધરી હતી અને તમામને વધુ તપાસ માટે તેને પોરબંદર લાવવામાં આવી હતી.આઈ.સી.જી. અને એ.ટી.એસ.ની સંયુક્તતા, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય કામનારા માટે સુમેળને પુનઃપુષ્ટ કરે છે. તેમ જણાવીને કોસ્ટગાર્ડના અધિકારીએ માહીતી આપતા જણાવ્યુ હતુ કે, ચોકકસ માહીતીના આધારે મધદરીયે આ ઓપેરેશન સંયુક્ત પ્રયાસોથી પાર પાડવામાં આવ્યુ છે અને પકડાયેલા તમામને પોરબંદર લવાયા બાદ જુદી- જુદી સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી છે એટલુ જ નહી પરંતુ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ખાતે તેઓની ક્રોસ પુછપરછ થઈ રહી છે જેમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફીયાનુ નામ પણ ખુલે તેવી શક્યતા જણાઈ રહી છે.

આમ, પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન
રાજકોટ

ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન

Editor By Editor 1 day ago
રાજકોટમાં રવિવારે દિવસ ૧3.૨૮ કલાક અને રાત્રિ ૧૦.3૨ કલાકની રહેશે
દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી
ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ
ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?