By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યમાં બેવડી ઋતુ, અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ મામલે કરી આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યમાં બેવડી ઋતુ, અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ મામલે કરી આગાહી

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:28 AM
2 years ago
Share
રાજ્યમાં બેવડી ઋતુ, અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ મામલે કરી આગાહી
SHARE

  • રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો
  • મોટા ભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ
  • અમદાવાદ, કેશોદ, મહુવામાં પણ 15 ડિગ્રી તાપમાન

રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો થયો છે. જેમાં મોટા ભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ છે. જેમાં ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયા અને ડિસામાં 15 ડિગ્રી અમદાવાદ, કેશોદ, મહુવામાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.

વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન

વવડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન છે. આ વર્ષે શિયાળો સમય કરતા વહેલો પૂરો થવાના એંધાણ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આજથી ફરી તાપમાનનો પારો ઊંચો ગયો હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે રાજ્યમાં ઠંડી અને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આ સપ્તાહના અંત સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15.7 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ હતુ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે

આ સાથે તેમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 12થી 15 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતા ગરમીનો અનુભવ પણ થશે.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી
રાજકોટ

કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી

Editor By Editor 2 days ago
સંઘ પરિવારનો પાયો મજબૂત કરનાર નારસિંહ પઢિયારની પુણ્યતિથિએ કાલે રકતદાન કેમ્પ
રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?