By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dubai rain: UAEમાં તોફાની વરસાદથી અનેક ફલાઈટ્સ રદ્દ, જાણો બીજું ઘણુંબધું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Dubai rain: UAEમાં તોફાની વરસાદથી અનેક ફલાઈટ્સ રદ્દ, જાણો બીજું ઘણુંબધું

agragujaratnews
Last updated: 2024/05/03 at 2:45 PM
2 years ago
Share
Dubai rain: UAEમાં તોફાની વરસાદથી અનેક ફલાઈટ્સ રદ્દ, જાણો બીજું ઘણુંબધું
SHARE

  •  રણપ્રદેશ એવા યુએઈમાં ફરી વરસાદનું આગમન થયું
  • દુબઈ એરપોર્ટ પર ફલાઈટ્સ રદ્દ કરવામાં આવી
  • એકલા દુબઈમાં બે મહિનામાં પડે એટલો માત્ર 12 કલાકમાં વરસાદ ખાબક્યો

વિશ્વના સુક્કાભઠ્ઠ એવા રણપ્રદેશ સંયુક્ત અરબ અમીરાતમાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના લીધે દુબઈમાં આવેલા વિશ્વાના બીજા નંબરના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની અનેક ફલાઈટ્સ રદ્દ કરવી પડી છે. આ ઉપરાંત ઘણી ફલાઈટ મોડી ઉપડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. દુબઈ વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓ અને કામ પર જતા લોકોને ઘર પર રહેવાની સૂચના આપી છે. બે અઠવાડિયા અગાઉ યુએઈ અને આસપાસના વિસ્તારોમાં વિક્રમજનક વરસાદ પડયો હતો. જેના લીધે યુએઈ અને પાડોશી દેશ ઓમાનમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન દુબઈ એરપોર્ટ સહિત શહેરના પોશ વિસ્તારોમાં જળમગ્ન થયા હતા. વરસાદ અને પૂરને લીધે યુએઈમાં ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે પાડોશી ઓમાં 19 લોકોનાં મોત થઈ ગયા હતા. હવે ફરીથી વરસાદ અને વાવોઝોડું પરત આવતા લોકોને ડરાવી દીધા છે.

 

બે મહિના જેટલો વરસાદ માત્ર 12 કલાકમાં પડયો

સોશિયલ મીડિયા પર વરસાદના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં ભારે પવન સાથે રસ્તાઓ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, વીજળી પણ ચમકતી હોય છે. બે અઠવાડિયા પહેલા જેટલો વરસાદ ન હોવા છતાં, દુબઈમાં 12 કલાકની અંદર 20 મીમી વરસાદ થયો છે. જે સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં પડેલા વરસાદ કરતાં બમણો છે. અબુ ધાબી, અન્ય અમીરાતમાં 24 કલાકમાં 34 મીમી વરસાદ નોંધાયો છે, જે એપ્રિલ અને મેના સરેરાશ વરસાદ કરતાં ચાર ગણો વધુ છે.

દુબઈએ પૂરમાંથી પાઠ શીખ્યો

દુબઈએ અગાઉના વરસાદના કારણે આવેલા પૂરમાંથી પાઠ શીખ્યો છે અને આ વખતે તેની તૈયારીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. વરસાદના એક દિવસ પહેલા કામદારોએ રસ્તાઓ પરની ગટર ખોલી નાખી હતી. શહેરમાં મોબાઈલ ફોન પર વ્યાપકપણે ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યા હતા અને લોકોને ઘરમાં જ રહેવા ચેતવણી આપવામાં આવી હતી. પૂરગ્રસ્ત ખીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે લોકોને પર્વતીય, રણ અને દરિયાઈ વિસ્તારોમાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

યુએઈ માટે આબોહવા પરિવર્તન જવાબદાર

UAEના રણ વિસ્તારોમાં ભારે વરસાદ સામાન્ય નથી. વૈજ્ઞાનિકોએ બે અઠવાડિયા પહેલા થયેલા રેકોર્ડ વરસાદને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડી દીધો છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન પહેલ હેઠળ 21 વૈજ્ઞાનિકો અને સંશોધકોની ટીમે શોધી કાઢ્યું છે કે બંને દેશોમાં ભારે વરસાદ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર વિના વરસાદ 10થી 40 ટકાથી વધુ વધી શકે નહીં.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા
રાજકોટ

તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા

Editor By Editor 4 days ago
મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત
કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો એક કાળો–કલંકિત અઘ્યાય હતો : ધારાસભ્ય ઉદય કાનગડ
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?