By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Election:ઈતિહાસમાં પહેલીવાર સુરતમાં 20 લાખ મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Election:ઈતિહાસમાં પહેલીવાર સુરતમાં 20 લાખ મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાયો

agragujaratnews
Last updated: 2024/04/23 at 7:34 AM
2 years ago
Share
Election:ઈતિહાસમાં પહેલીવાર સુરતમાં 20 લાખ મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાયો
SHARE

  • સૌના મેળાપીપણામાં લોકતંત્રના આત્માની જ હત્યા કરી દેવાઈ
  • નિયમોની છટકબારીમાંથી થતા વેપારમાં લાભ લેનાર ભાજપ પણ કોંગ્રેસ જેટલો જ ગુનેગાર
  • નોટાનો પણ અધિકાર નહીં, આઠ લાખ સૌરાષ્ટ્રીયનો ગામડા ખુંદશે

વિશ્વ વિખ્યાત સ્ટેટમેન અને વિશ્વમાં સૌથી જૂની લોકશાહી ધરાવતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કહ્યુ છે કે “Democracy is for the people, by the people, of the people” અર્થાત ”લોકો માટે, લોકો મારફતે અને લોકો દ્વારા ચાલે તે જ લોકશાહી” ગુજરાતમાં લોકતંત્રની આ મૂળભૂત વિભાવનાને રાજ્યસભા, વિધાનસભા ચૂંટણી વખતે વેચાઉ કરવાનો ખતરનાક ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે તેનો લૂણો લોકસભા ચૂંટણીને પણ લાગ્યો છે. જેના કારણે ઈતિહાસમાં પહેલીવાર સુરત લોકસભા મતક્ષેત્રના 20 લાખથી વધારે મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાયો છે.

સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર મૂકેશ દલાલ વગર ચૂંટણીએ જ બિનહરીફ વિજેતા જાહેર થતા શનિવારે ફોર્મ ચકાસણીથી શરૂ કરીને સોમવારે ઉમેદવારી પાછા ખેંચવા સુધી 48 કલાકના ઘટનાક્રમની એક પછી એક પરતો ઉઘાડી પડી રહી છે. જેમાં લોકતંત્રનો આત્મા એટલે ચૂંટણી વ મતાધિકારની હત્યામાં ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, અપક્ષો અને કેટલેક અંશે ચૂંટણી સંચાલકોનું પણ મેળાપીપણું હોવાનું ચિત્ર જનમાનસમાં ઉભર્યુ છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સેંકડો મતદારો પહેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાવીને અને પાછળથી બસપા સહિત સાતેય ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવીને ભાજપે પોતાની પાસે રહેલો બંધારણિય મતાધિકાર પણ છીનવી લીધાનો રોષ ઠાલવી રહ્યા છે. રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા અને હવે ચૂંટણી નિયમોના નામે પ્રતિયુક્તિ થકી ઉમેદવારી રદ્દ થવાના ઘટનાક્રમથી કોને લાભ થઈ રહ્યો છે ? તે સર્વજન સરળતાથી સમજી રહ્યો છે. એથી જ ગુનો આચરનાર અને ગુનો કરાવનાર અને ગુનાથી થતા લાભને અર્જિત કરનારા એમ ત્રણેય વર્ગો છેવટે કાયદાની નજરમાં તો આપી જ છે એ સિધ્ધાંતે છટકબારીઓમાંથી થતા વેપારમાં વેચાતા કોંગ્રેસના ઉમેદવારોની જેમ ભાજપના લાભાર્થીઓ પણ એટલા જ ગુનાગાર હોવાની છાપ જેમની પાસેથી લોકશાહીનો ઉત્સવ- ચૂંટણી અને મતાધિકાર છિનાવયો છે તેમના દિલોદિમાગ ઉપર ઉપસી રહી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થઈને બીજેપીના ઉમેદવારની બિનહરીફ થવાની ઘટનાએ દેશભરમાં અનેક ચર્ચાઓ શરૂ કરી છે.

સુરત જ નહીં 26એ 26 લોકસભા બેઠક

ભાજપ માટે સલામત, તો આવંુ કેમ? ભાજપ માટે સુરત જ નહિ ગાંધીનગર અને નવસારી સહિત 26માંથી 26 લોકસભા બેઠકો ન માત્ર સલામત છે પરંતુ લક્ષ્યાંક મુજબની લીડ મેળવી શકે તેવી સ્થિતિમાં છે. આવો દાવો છેક વિધાનસભા- 2022માં ઐતિહાસિક 156 ધારાસભ્યોના વિજય સાથે ભાજપમાંથી જ થઈ રહ્યો છે. તો પછી લોકસભા ચૂંટણીમાં ભાજપે બીજી એક પણ નહી અને સુરત લોકસભા બેઠકમાં જ કેમ આવી તક ઝડપી ? કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા પછી શા માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં ઔપચારીકતા ખાતર ચૂંટણી લડવા બહુજન સમાજવાદી પાર્ટી કે અન્ય અપક્ષને ટકી રહેવા, ફોર્મ પરત ન ખેંચવા વિનંતી કરી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે ભાજપમાં કોઈ ખુલીને બોલી રહ્યુ નથી પરંતુ, સુરત લોકસભામાં 20 લાખમાંથી આઠેક લાખ મતદારો સૌરાષ્ટ્રના છે. એથી જો ચૂંટણી જ ન યોજાય તો સુરતમાં સૌરાષ્ટ્ર મૂળના ચાર ધારાસભ્યો સહિત આગેવાનો અમરેલીથી લઈને રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પ્રચારને વેગવંતુ કરી શકે તેટલા માટે બે નોટા પણ ન રહે તેવી સ્થિતિમાં તક ઝડપ્યાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, બે કે તેથી વધુ ઉમેદવારો હોય તો નોટા સાથે મતદાન થઈ શકે છે. પરંતુ, સુરતના મતદારોને હવે તે અધિકાર પણ મળવાપાત્ર રહેતો નથી.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
રાજકોટ

મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન

Editor By Editor 5 days ago
ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
અરુણાચલ પ્રદેશના રાજ્યસભા ના નવનિયુક્ત સાંસદ તાઈ ટાગક દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ના તેજસ ગોરસીયા નું સન્માન કરવામાં આવ્યું
પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?