By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેલેરિયા, ડેન્ગ્યૂ માટે વેક્સિન શોધવા પર ભાર મુકાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મેલેરિયા, ડેન્ગ્યૂ માટે વેક્સિન શોધવા પર ભાર મુકાશે

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:01 PM
2 years ago
Share
મેલેરિયા, ડેન્ગ્યૂ માટે વેક્સિન શોધવા પર ભાર મુકાશે
SHARE

  • માંગમાં ઘટના કારણે કોરોના વિરોધી રસીના ઉત્પાદનમાં ઘટાડો કરાયો
  • મેલેરિયા વેક્સિનની 10 કરોડ રસી તૈયાર કરવાની ક્ષમતા
  • તેના માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે

વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન બાદ કંપની મેલેરિયા અને ડન્ગ્યૂની વેક્સિન બનાવવા પર ભાર આપશે. તેના માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે. સીરમ ઈન્સ્ટિટયૂટ કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન બનાવે છે. માંગમાં કમીના કારણે કોરોના વિરોધી રસીના ઉત્પાદનમાં ઘટાડો કરાયો છે. કંપની હવે કોરોના વિરોધી વેક્સિન બનાવવાની ક્ષમતાનો ઉપયોગ મેલેરિયાની વેક્સિન બનાવવામાં કરશે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો આવશે તો સમગ્ર ભારતનું વેક્સિનેશન કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમયગાળો જ લાગશે. તેમણે જણાવ્યું હતું કે સીરમ પાસે મેલેરિયા વેક્સિનની 10 કરોડ રસી તૈયાર કરવાની ક્ષમતા છે. માંગમાં વધારો થશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો લોકો મેલેરિયા અને ડેન્ગ્યૂની લપેટમાં આવે છે.

કંપની વેક્સિનની નિકાસ પર વધુ ભાર આપશે : સીરમ

પૂનાવાલાએ જણાવ્યું હતું કે મેલેરિયા વેક્સિનને લઈને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાના સોદાના બદલે વેક્સિનની નિકાસ પર ભાર મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં ડેન્ગ્યૂની વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે મોટો રોગચાળો ફાટી નીકળે તેવા સંજોગોમાં કંપની અન્ય દેશો અને સરકારો સાથે કંપની પાસેની ઉત્પાદન સુવિધાનો ઉપયોગ કરવાના સોદા માટે વાટાઘાટો કરી રહી છે. જો કે તેમણે આ ચર્ચા અંગે વધારે માહિતી ઉપલબ્ધ કરાવી ન હતી.

સીરમ દર વર્ષે મેલેરિયા વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવી શકે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત વર્ષે મેલેરિયાની બીજી વેક્સિનને મંજૂરી આપી દીધી હતી. આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે તેના એક ડોઝની કિંમત રૂ. 166થી રૂ. 332ની વચ્ચે રહેવાની સંભાવના દર્શાવાઇ હતી. અહેવાલો અનુસાર આ વેક્સિનને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવી છે અને તેણે વિશ્વમાં સૌથી મોટા વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની સાથે દર વર્ષે 10 કરોડ ડોઝ બનાવવાનો કરાર કર્યો હતો. જો કોઇ વ્યક્તિને મેલેરિયા હોય તો તેણે આ વેક્સિનના ચાર ડોઝ લેવાના રહેશે.

You Might Also Like

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી
અમદાવાદ

આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી

Editor By Editor 11 hours ago
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
સૂર્યની શક્તિ હવે બેટરીમાં કેદ કરશે ગુજરાત
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?