By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

Editor
Last updated: 2026/04/14 at 3:34 PM
2 months ago
Share
ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં
SHARE

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

કારમાંથી દારૂ અને બનાવટી પોલીસ ID મળી આવ્યા : 4 દિવસના રિમાન્ડ પર

 

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જાદવ અમદાવાદના હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો.

પોલીસને કારમાંથી દારૂ મળતા શંકા ગઈ હતી, જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી. કારના સ્ટીયરિંગ પાસે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડમાં આરોપી ખાખી વર્દીમાં દેખાતો હતો, જેનો ઉપયોગ તે લોકોમાં ભય પેદા કરીને પૈસા પડાવવા માટે કરતો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી આશરે 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત, સુરત અને અમદાવાદમાં મારામારી અને લૂંટ સહિતના 6થી વધુ ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ખાંભા પોલીસે આરોપી ચિરાગ જાદવની ધરપકડ કરીને અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ હવે આ સમગ્ર રેકેટના અન્ય સાગરીતો અને તેની સાથે સંકળાયેલી કડીઓ શોધવા માટે વધુ તપાસ કરી રહી છે.

ધારીના એએસપી જયવીર ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાંભા પોલીસ ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન ડેડાણ નજીકથી એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાંથી 6 ઇંગ્લિશ દારૂની બોટલ અને ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આરોપી ચિરાગ હનીટ્રેપ અને અમદાવાદના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો અને ફરાર હતો.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
રાજકોટ

 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ

Editor By Editor 1 day ago
મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યોગદિવસની ઉજવણી
પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ
18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર
જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?