By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલમાં હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા

Editor
Last updated: 2026/06/12 at 4:19 PM
2 hours ago
Share
ગોંડલમાં હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા
SHARE

ગોંડલમાં હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા

કાર, રોકડ, છરી, કાગળો સહિત રૂ.પ.૫૧ લાખનો મુદામાલ જપ્ત કરાયો

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ખેડૂતને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપી સંગીતાએ ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. જ્યારે ખેડૂત ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી ઇમરાન અને તેની માતાએ ખેડૂતને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ 9 મર્ડર કર્યા છે અને આ 10 મું થશે, અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.

આરોપીઓએ રૂમમાં ગોંધી રાખીને પહેલા 4000 રૂપિયા રોકડા પડાવી લીધા ત્યારબાદ 5 લાખ રૂપિયાની માંગણી કરી ખેડૂત પાસે રોકડા ન હોવાથી તેની 4 લાખ રૂપિયાની કિંમતની ક્રેટા (Creta) કાર બળજબરીથી પડાવી લીધી. ત્યારબાદ અન્ય એક આરોપી દશરથ સાથે મળીને ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરી, બળજબરીથી લખાણ પર સહીઓ કરાવી લીધી હતી.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ 4 આરોપીઓ જેવાકે દશરથભાઈ જેન્તીભાઈ સરવૈયા (રહે. નવાગામ, રાજકોટ), ઇમરાન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), હસીનાબેન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), સંગીતાબેન મયુરભાઈ અગેચણીયા (રહે. નવાગામ, રાજકોટ) ને દબોચી લીધા હતા. અને પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, એક સીએનજી રીક્ષા, એક એક્ટીવા, 5 મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલ છરી, રોકડા રૂપિયા 4000 અને લખાણ કરેલા કાગળો મળી કુલ રૂપિયા 5,51,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગોંડલ બી ડિવિઝન પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડવાની સાથે જ જાહેર જનતાને એક અપીલ પણ કરી છે. જો અન્ય કોઈ વ્યક્તિ આ આરોપીઓના હનીટ્રેપ કે બળજબરીથી પૈસા પડાવવાના ગુનાનો ભોગ બન્યા હોય, તો તેઓ મુક્તપણે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો રૂબરૂ અથવા તેમના ફોન નંબર 63596 25709 પર સંપર્ક કરી શકે છે.

You Might Also Like

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર

ગોંડલ તાલુકામાં ખનીજ ચોરી પર પોલીસની લાલ આંખ

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટ

આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Editor By Editor 1 day ago
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
પેકેજીંગ હબના નામે દેશભરમાં ઠગાઈ, રાજકોટના વેપારીની ઓળખનો થયો દુરુપયોગ
ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે: ધીરેન્દ્ર શાસ્ત્રીજી
કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?