By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Deesa: રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસતાં ચાલકનું કમકમાટીભર્યું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Deesa: રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસતાં ચાલકનું કમકમાટીભર્યું મોત

AgraGujarat Rajkot
Last updated: 2025/11/25 at 9:48 AM
9 months ago
Share
Deesa: રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસતાં ચાલકનું કમકમાટીભર્યું મોત
SHARE

Contents
 થરા બ્રિજ પર સર્જાઈ દુર્ઘટનાલોકોના ટોળાં ઉમટ્યા, પોલીસ પહોંચી

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ડીસા-રાધનપુર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રેલરચાલકનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેની દ્રશ્યો ચોંકાવનારા છે.

 થરા બ્રિજ પર સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના થરા બ્રિજ ઉતરતી વખતે બની હતી. હાઈવે પર આગળ જઈ રહેલા એક ડમ્પરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું એક ટ્રેલર ધડાકાભેર ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રેલરચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ટ્રેલરચાલકને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

લોકોના ટોળાં ઉમટ્યા, પોલીસ પહોંચી

આ ગમખ્વાર ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને બહાર કાઢવાની તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વીજવાયર ચોરતી ગેંગ સક્રિય, પોલીસે એક યુવાનને ઝડપી પાડ્યો

You Might Also Like

સરકારી શાળાની ગુણવત્તા સુધારવા કોકરોચ પાર્ટીનું રાજય વ્યાપી અભિયાન

મોરબી જળ હોનારતની આજે ૪૭મી વરસી, મૌન રેલી દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે

સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ

સોમનાથથી નિયમિત હરીદ્વારની ટ્રેન શરૂ કરવા માંગ

રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભવ્ય તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
ગીર સોમનાથ

ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ

Editor By Editor 4 days ago
ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningનું વર્કશોપ
મોરબી જળ હોનારતની આજે ૪૭મી વરસી, મૌન રેલી દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?