By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

Editor
Last updated: 2026/05/14 at 4:20 PM
4 months ago
Share
ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ
SHARE

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

ખાતરમાં તોતિંગ ૭૦૦ રૂપિયાનો વધારો અને ડુંગળીના કંગાળ ભાવથી ખેડૂતો પાયમાલ, વિઘે ૨૦ હજાર સુધીનું નુકસાન

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને કમરતોડ મોંઘવારી સામે એક અનોખો અને ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની વાસ્તવિકતા ઉજાગર કરવા કોંગ્રેસના કાર્યકરોએ પ્રતીકાત્મક રૂપે માત્ર એક રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કર્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ઉપલેટા શહેરમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

કોંગ્રેસના આગેવાનોએ ખેતીમાં વપરાતા ખાતરના ભાવમાં થયેલા તોતિંગ વધારા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડીએપી (ડી.એ.પી.), ૧૨-૩૨-૧૬ અને એનપીકે (એન.પી.કે.) જેવા રાસાયણિક ખાતરોની થેલી પર એકસાથે ૭૦૦ રૂપિયાનો ઝીંકાયેલો વધારો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યો છે. આજે એક વિઘે ખેતી પાછળ ૧૦,૦૦૦ રૂપિયા જેટલો માતબર ખર્ચ થાય છે, પરંતુ મગફળી અને ડુંગળી જેવા પાકના તળિયાના ભાવ મળતા ખેડૂતોને વિઘે ૧૫ થી ૨૦ હજાર રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સરકારે ટેકાના ભાવમાં માત્ર ૫૦ રૂપિયાનો નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.

આ ઉપરાંત, કોંગ્રેસ નેતાઓએ સરકાર પર પ્રજાના પરસેવાની કમાણીના ખુલ્લેઆમ દુરુપયોગનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે ૨૪૦૦ જેટલી એસટી બસો ફાળવી દેવાતા રૂટ બંધ થવાથી સામાન્ય જનતાને પડતી હાલાકીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એક તરફ સરકાર ડીઝલ બચાવવાની વાતો કરે છે અને બીજી તરફ સરકારી તાયફાઓમાં બેફામ ખર્ચ કરે છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બહેરી-મૂંગી સરકારને ઢંઢોળવા અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાને આ ખેડૂત વિરોધી નીતિઓથી માહિતગાર કરવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી લોકો વર્તમાન સરકારની વાસ્તવિકતા ઓળખી શકે અને ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવી શકે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?