By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    13 hours ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: દમણથી રાજકોટ બુટલેગરે મોકલેલ ૭.૪3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દમણથી રાજકોટ બુટલેગરે મોકલેલ ૭.૪3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Editor
Last updated: 2025/12/27 at 4:43 PM
4 months ago
Share
દમણથી રાજકોટ બુટલેગરે મોકલેલ ૭.૪3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
SHARE

૧૯૬૫ બોટલ સહિત ૧૯.૪૮ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

 રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પર દારૂની રેલમછેલ કરવાં બુટલેગર યાકુબ મોટાણી સક્રિય થયો છે. ત્યારે ગઈકાલે પીસીબીની ટીમે કુવાડવા નજીકથી  રૂ.7.43 લાખના દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી કુલ રૂ.19.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સપ્લાયર યાકુબ મોટાણી અને રીસીવર હમીદ પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે.

દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે.હુણની રાહબરીમાં પીએસઆઈ પી.બી.ત્રાજીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિજય મેતા, કુલદીપસિંહ જાડેજા, કરણ મારૂ અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને રાજકોટ-અમદાવાદ હાઇવે પર અમદાવાદથી રાજકોટ તરફ આવતા સર્વિસ રોડ ઉપર વિંગ્સ એગ્રીકલચરની સામેના ભાગે ખોડાભાઇ માલકીયા નામનો માણસ એક બ્રાઉન કલરનુ આઇસર નં.જીજે.13.એ.ડબલ્યુ. 8364 પાસે ઉભો છે અને તે આઇશ2માં ઇંગ્લીશ દારૂ ભરેલ છે તેવી ચોકકસ બાતમી મળતા ટીમે તુરંત દોડી જઈ દરોડો પાડ્યો હતો.પોલીસે ત્યાં હાજર શખ્સનું નામ પૂછતા પોતે પોતાનું નામ  ખોડા નાથા માલકીયા (ઉ.વ.35),(રહે, ખોરાણા ગામ, ચોટીલા) હોવાનુ જણાવેલ હતું.

જે બાદ ત્યાં રહેલ આઈશરમાં તપાસ કરતાં તેમાં સફેદ કલરના પાર્સલ હોય જે પૈકી એક પાર્સલ કટર વડે ખોલી જોતા પાર્સલની આડમાં ઇંગ્લીશ દારૂના બોક્ષ ભરેલ હોય જેથી તમામ પાર્સલ નીચે ઉતારી તપાસ કરતા ગ્લાસ ફાયબર રો મટીરીયલ્સની આડમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડની 1965 બોટલ મળી આવતાં રૂ.7.43 લાખનો દારૂ, આઈશર ટ્રક સહિત રૂ.19.48 લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દમણ ખાતેથી રવાના કર્યો હતો અને તે રાજકોટના ભગવતીપરામાં રહેતાં બુટલેગર હમીદ જીકર પરમારને સપ્લાય કરવાનો હતો. હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે.

ઉલ્લેખનીય છે કે, લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણી દમણ બેસી સમયાંતરે રાજકોટમાં મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યો છે, છતાં પણ તે પોલીસ પકડથી દૂર છે. યાકુબ વિરુદ્ધ રાજકોટ સહિત રાજ્યભરના પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયેલ છે. જ્યારે બુટલેગર હમીદ વિરુદ્ધ પણ દારૂના અઢળક ગુના નોંધાયેલ છે.

You Might Also Like

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાની નવી ટીમની રચના

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ

સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  

સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ

ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પત્નીની હત્યા કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત
રાજકોટ

પત્નીની હત્યા કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત

Editor By Editor 6 days ago
બાલાજી વેફર્સે બજારમાં મૂકયા પાંચ રૂપિયાવાળા જાલમૂરી
 હિંમતનગર નજીક ટ્રાવેલ્સ અને કાર વચ્ચે અકસ્માત : છ વ્યકિતઓના મોત
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?