By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ

Editor
Last updated: 2026/06/17 at 4:06 PM
2 hours ago
Share
ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
SHARE

ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ

પેટ્રોલ-ડિઝલની કટોકટી હોવાથી અને મહિને 3૯ લાખનો બોઝ વધુ પડતો હોવાથી સ્ટેન્ડિંગનો નિર્ણય : રેસકોર્ષની લાઇટીંગનો પ્રોજેકટ ફરી પડતો મૂકાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટે.કમિટીની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની વિવિધ ૨૧ શાખામાં ૫૧ જેટલા વાહનો કોન્ટ્રાકટ બેઝ પર દોડાવવામાં આવી રહ્યાં છે. હાલ પેટ્રોલ-ડિઝલની અછત હોવાથી અને બિલ પણ વધારે આવતુ હોવાથી તેનો વપરાશ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પાણીના ટેન્કરનો કોન્ટ્રાકટ પણ એક વર્ષનો કરી નાખવામાં આવ્યો છે અને રેસકોર્ષ ફરતે લાઇટીંગ પ્રોજેકટ ફરી પડતો મૂકવામાં આવ્યો છે.

મહાનગરપાલિકામાં નવી બોડીની રચના થયા બાદ મહિનામાં ચાર વખત સ્ટે.કમિટીની બેઠક બોલાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી દરખાસ્તોનો ઝડપી નિકાલ થાય તે અંતર્ગત આજે ૧3 દરખાસ્તો માટે સ્ટે.કમિટીની બેઠક મળી હતી. જેમાં કેટલીક જૂની જ દરખાસ્તો ઘૂસાડવામાં આવી હતી.

સ્ટેન્ડિંગમાં અરજન્ટ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં વિવિધ શાખામાં ૫૧ જેટલા વાહનો કોન્ટ્રાકટ પર દોડાવવામાં આવી રહ્યાં છે. વર્તમાન સમયમાં રાજકોટ સહિત રાજય અને દેશમાં ઇંધણની કટોકટી સર્જાઇ રહી છે અને અગાઉની સ્ટેન્ડિંગમાં મનપા દ્વારા પેટ્રોલ ડિઝલના બિલ મૂકવામાં આવ્યા હતા. જેમાં દર મહિને મનપા પર 3૯ લાખનું ઇંધણનું ભારણ પડી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી વિવિધ ૨૧ શાખાના ૫૧ જેટલા વાહનોનો ઉપયોગ બંધ કરવા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી આ ૫૧ વાહનનો ઉપયોગ કરવામાં આવશે નહી..

મનપાની વિવિધ શાખામાં કરાર પર ચાલતા વાહનોનો પણ બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ અનેક વખત રાવ ઉઠવા પામી હતી અને તેની પાછળ ઇંધણનો પણ એટલો બગાડ થતો હોવાની રાવથી આજે સ્ટેન્ડિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અગાઉની સ્ટેન્ડિંગમાં પેન્ડીંગ રહેલી દરખાસ્ત ચર્ચામાં આવી હતી જેમાં રેસકોર્ષ ડેકોરેટીવ લાઇટીંગની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. આ પ્રોજેકટને સ્ટેન્ડિંગ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યો છે.

પાણીના ટેન્કરનો કોન્ટ્રાકટ બેમાંથી એક વર્ષનો કરાયો

રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેનો મનપા દ્વારા બે વર્ષનો કોન્ટ્રાકટ અપાયો હતો. આજની સ્ટેન્ડિંગમાં આ કોન્ટ્રાકટ એક વર્ષનો મંજૂર કરવામાં આવ્યો છે. આ અંગે સ્ટે.કમિટીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પાઇપલાઇન નથી નખાઇ ત્યાં એક વર્ષમાં પાણીની પાઇપલાઇન નાંખી દેવામાં આવશે અને જયાં પાઇપલાઇન બિછાવવામાં આવી છે ત્યાં કનેકશન આપી દેવામાં આવશે. હાલ પાઇપ લાઇન નાંખવાની કામગીરી પ્રગતિમાં છે. પાણીનો એક વષૃના કોન્ટ્રાકટ માટે રૂ.૬.૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

You Might Also Like

રામપરા(નવાગામ)માં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન

માય યુવા ભારત દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ બાદ સર્ટિફિકેટ વિતરણ

​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો

સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન
સુરત

દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન

Editor By Editor 1 day ago
પૈસાની માંગણીમાં પરિણીતા સાથે નિર્લજ્જ હરકત, વેપારીના પુત્ર પર હુમલો
યુદ્ધ વિરામની આશાએ કોમોડિટી અને શેરબજારમાં તેજી
ઇમ્પેક્ટ ફી કાયદાને ફરી 6 મહિનાનું જીવનદાન
વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?