By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    16 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગબ્બર પર્વત પર આજથી બે દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગબ્બર પર્વત પર આજથી બે દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે

Editor
Last updated: 2026/04/22 at 5:00 PM
13 minutes ago
Share
ગબ્બર પર્વત પર આજથી બે દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે
SHARE

ગબ્બર પર્વત પર આજથી બે દિવસ દર્શન અને રોપ-વે સેવા બંધ રહેશે

મધપૂડા વધી જતા તેને ઉતારવા તંત્ર દ્વારા કરાયેલા આયોજન અંતર્ગત તંત્રનો નિર્ણય

અગ્ર ગુજરાત, અંબાજી

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ૨૨ એપ્રિલ (બુધવાર) અને ૨૩ એપ્રિલ (ગુરુવાર) ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની શરૂઆત સાથે જ ગબ્બર પર સર્જાતા એક ચોક્કસ જાખમને ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વેના ટાવર આસપાસ મોટા પ્રમાણમાં મધપૂડા આવેલા છે. ઉનાળાની આકરી ગરમીને કારણે મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની શક્યતા વધી જાય છે. ભૂતકાળમાં મધમાખી કરડવાના અનેક બનાવો બની ચુક્યો છે, ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા મધપૂડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે.

ભક્તો માટે રાહતના સમાચાર એ છે કે આ પ્રતિબંધ માત્ર ગબ્બર પર્વત અને રોપ-વે સેવા માટે જ છે. અંબાજીનું મુખ્ય શિખરબંધ મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ચાલુ રહેશે. જે યાત્રાળુઓ અંબાજી જઈ રહ્યા છે તેઓ મુખ્ય મંદિરે મા અંબાના દર્શન કરી શકશે, પરંતુ ગબ્બર પર જઈ શકશે નહીં.

મધપૂડા હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ, ૨૪ એપ્રિલ (શુક્રવાર) થી ગબ્બર પર્વત અને રોપ-વે સેવા ફરીથી ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે. વહીવટી તંત્રએ યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ આ બે દિવસ ગબ્બરનો પ્લાન ટાળીને તંત્રને સહકાર આપે.

ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વેના ટાવર આસપાસ મોટા પ્રમાણમાં મધપૂડા આવેલા છે. ઉનાળાની આકરી ગરમીને કારણે મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની શક્યતા વધી જાય છે. ભૂતકાળમાં મધમાખી કરડવાના અનેક બનાવો બની ચુક્યો છે, ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા મધપૂડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે.

You Might Also Like

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ
રાજકોટ

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

Editor By Editor 2 days ago
ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી
ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા
મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
જેતપુરમાં રામાપીરના ઉત્સવમાં ભીડનો લાભ લઈ સોનાના ચેઈન ચોરતી ટોળકી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?