By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 day ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    4 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    6 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોમટામાં જુગાર કલબ પર પોલીસનો દરોડો: લાખોની રકમ સાથે 7 જુગારીઓ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગોમટામાં જુગાર કલબ પર પોલીસનો દરોડો: લાખોની રકમ સાથે 7 જુગારીઓ ઝડપાયા

Editor
Last updated: 2026/04/16 at 3:40 PM
15 hours ago
Share
ગોમટામાં જુગાર કલબ પર પોલીસનો દરોડો: લાખોની રકમ સાથે 7 જુગારીઓ ઝડપાયા
SHARE

ગોમટામાં જુગાર કલબ પર પોલીસનો દરોડો: લાખોની રકમ સાથે 7 જુગારીઓ ઝડપાયા

ખેડૂતની વાડીમાં ચાલતી ગેરકાયદેસર ક્લબનો ભંડાફોડ, રોકડ રૂ.7.66 લાખ સહિત રૂ.11.71 લાખનો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર જુગાર કલબ પર પોલીસે ત્રાટકતા દરોડો પાડી મોટો ભંડાફોડ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટ અને ગોંડલના કુલ 7 જુગારીઓને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.11.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
માહિતી મુજબ, જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ માટે પોલીસ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સક્રિય બની કાર્યવાહી કરી રહી છે.
આ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોમટા ગામની વીડી વિસ્તારમાં આવેલ એક વાડીની ઓરડીમાં જુગાર કલબ ચાલી રહી છે. બાતમીને આધારે પોલીસ ટીમે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસએ જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ગોમટા ગામના રાજન પ્રવિણ કાથરોટીયા, ગોંડલ અને રાજકોટના અન્ય જુગારીઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે રાજન કાથરોટીયાએ પોતાની વાડીમાં જુગાર કલબ શરૂ કરી બહારથી જુગારીઓને બોલાવી આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો.
પોલીસે સ્થળ પરથી રૂ.7.66 લાખ જેટલી રોકડ રકમ, અનેક મોબાઇલ ફોન તેમજ બાઇક સહિત કુલ રૂ.11.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન જુગાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ગોંડલ તાલુકા પોલીસ મથકના થાણા અધિકારી આઇપીએસ પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની સતર્ક કામગીરીને કારણે લાંબા સમયથી ચાલતી આ જુગાર કલબનો પર્દાફાશ થયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની આગળની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ અન્ય કોઈ તત્વો સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ દરોડાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

 સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર

 પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 

રેન્જ આઇજીની એન્ટ્રી સાથે જ તોફાની એક્શન: લોધીકા પોલીસ પર ગાજી સસ્પેન્શનની તલવાર

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ૪-૪, આપના એક ઉમેદવાર કરોડપતિ

 મનપાની ૧૮ વોર્ડની ચૂંટણીના ૧૦૧૪ મતદાન મથકો પર EVMની ફાળવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ટેલી લેવલ-1 પરીક્ષામાં સફળતા મેળવી
રાજકોટ

કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ટેલી લેવલ-1 પરીક્ષામાં સફળતા મેળવી

Editor By Editor 3 days ago
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
પ્રવિણ સોરાણીનો ખેલ : વોર્ડ નં.૧૫માં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ
 કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ
તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?