By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી

Editor
Last updated: 2026/05/15 at 4:39 PM
3 months ago
Share
 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી
SHARE

GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી

રૂ.૨.૫૦ લાખનો દંડ અને સંચાલકોને છ મહિનાની જેલની સજા : આજે 3૧ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ચાર સ્થળેથી નમૂના લેવાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.12-12-2019 ના રોજ “G.J-3 ઢોસા કોર્નર” સિલ્વર ગોલ્ડ મેઇન રોડ અંબિકા ટાઉનશીપ મે. રોડ, રંગ ઉપવનની સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી “સાંભાર (લુઝ)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત પિંક કલર નોન પરમીટેડ – ઓઇલ સોલ્યુબલ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુની) કમલેશકુમાર આર. ગાગનાણી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ની કલમ-3(1)(zz) અન્વયે અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી રવિભાઈ પ્રવીણભાઈ મેઘાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને 6 માસની સખત કેદની સજા તથા રૂ.50,000/- (અંકે રૂપિયા પચાસ હજાર પૂરા) નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 2 માસની સજા ભોગવવાનો હૂકમ કરેલ છે. તેમજ “જય દ્વારકાધીશ હોટલ” સ્થળ: FSL લેબોરેટરી સામે, કિડની હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ રાજકોટ મુકામેથી “લસણ મરચાંની ચટણી (લુઝ)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત નોન પરમીટેડ-પિન્ક & ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ ડાઈ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવેલ. જેથી કનુભાઈ નાગજીભાઇ બાંભવા  (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને 6 માસની સખત કેદની સજા તથા રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ પૂરા) ના દંડ ભરવાનો ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના અમિન માર્ગ તથા રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 31 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 27 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ વિભાગે શિવ એન્ટરપ્રાઇઝ,  ફૂડ અડ્ડા, જયશ્રી જામનગરી ઘૂઘરા, 9834 FRUIT TRUCK,ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ન્યુ કૈલાશ ફરસાણ, જય જલારામ ફ્રૂટ, ચેતન સિઝન સ્ટોર, પાયલ પંજાબી ફૂડ, પાયલ ડેરી ફાર્મ, પાયલ રસ, સ્વામિનારાયણ ફૂડ ઝોન, શક્તિ ફરસાણ, ભવાની ફરસાણ, બજરંગ ફરસાણ, ગનીભાઇ મદ્રાસ કાફે, દિપક સેન્ડવિચ, પાટિલ વડાપાઉં,  સોનલ પંજાબી ફૂડ, કે ક્રંચી રિપબ્લિક કાફે, એન્જલ મદ્રાસ કાફે, શ્રેય રીક્રિયેશન(સંકલ્પ રેસ્ટોરન્ટ), સોનાલી રેસ્ટોરન્ટ, પટેલ આઇસ્ક્રીમ, સિપ અપ સોશિયલ (નેસ કાફે), એસ.વી. એન્ટરપ્રાઇઝ(ટી-પોસ્ટ), શિવ આઇસ્ક્રીમ, બિગબાઇટ, મારુતિ નંદન ફૂડ(રોલીઝ આઇસ્ક્રીમ), ચા-વાલા કાફે, માણેકચોક સેન્ડવિચ, હૂબર & હોલીની ચકાસણી કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે  કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં રાજભોગ આઇસ્ક્રીમ (લૂઝ): આવિષ્કાર આઇસક્રીમ, “વ્રજ અક્ષર”, શોપ નં. 11, અંબિકા ટાઉનશિપ, સિટી ક્લાસિક પાસે, માવામલાઈ આઇસ્ક્રીમ (લૂઝ): આવિષ્કાર આઇસક્રીમ, “વ્રજ અક્ષર”, શોપ નં. 11, અંબિકા ટાઉનશિપ, સિટી ક્લાસિક પાસે, કેસર કુલ્ફી (લૂઝ): કે.કે. ફૂડ પ્રોડક્ટસ, શ્યામ પાર્ક મેઇન રોડ, માસૂમ સ્કૂલ પાછળ, ગોલ્ડન આર્ક બિલ્ડીંગની પાસે, મોટા મવા, કાજુ ગુલકંદ આઇસક્રીમ (લૂઝ): કે.કે. ફૂડ પ્રોડક્ટસ, શ્યામ પાર્ક મેઇન રોડ, માસૂમ સ્કૂલ પાછળ, ગોલ્ડન આર્ક બિલ્ડીંગની પાસે, મોટા મવા ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતાં.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ
રાજકોટ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Editor By Editor 3 hours ago
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
પાટડીમાં કુદરતી હાજતે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર ૫૮ વર્ષિય ઢગાનું દુષ્કર્મ
સોનું-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ રૂ.7,800ને પાર : રૂપિયો 95.38 પર નબળો, શેરબજારમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?