By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Monsoon: એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં રેડ એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Monsoon: એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં રેડ એલર્ટ

agragujaratnews
Last updated: 2024/07/16 at 3:15 PM
2 years ago
Share
Gujarat Monsoon: એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં રેડ એલર્ટ
SHARE

  • રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ
  • નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ

રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ છે.

છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ

જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ તેમજ બોટાદ, ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજે ક્યાંક અત્યંત ભર તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ અલર્ટ સાથે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ અલર્ટ છે.

અમદાવાદ સહીત બાકીના જિલ્લાઓમાં આજે યલો અલર્ટ

અમદાવાદ સહીત બાકીના જિલ્લાઓમાં આજે યલો અલર્ટ સાથે આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ છે. જયારે બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટની વરસાદની આગાહી કરવામાં આવી છે.

 વરસાદથી ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની

સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદથી ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લો-લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો..જેથી અહીંયાથી અવરજવર બંધ થઈ ગઈ. ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થતાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સુરતના ઉમરપાડામાં SDRFની ટીમને એલર્ટ મોડ પર રખાઈ છે. ઉમરપાડામાં આભ ફાટતા તંત્ર સજ્જ સ્થિતિમાં છે. તમામ સાધન-સામગ્રી સાથે SDRFની ટીમ ખડેપગે છે. દરેક સ્થિતિમાં SDRFની ટીમ જરૂર જણાશે ત્યાં બચાવ કાર્યમાં જોડાશે. મૂશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં આવતીકાલે તિરંગા યાત્રા, તૈયારીઓ પૂર્ણ
ગુજરાતરાજકોટ

રાજકોટમાં આવતીકાલે તિરંગા યાત્રા, તૈયારીઓ પૂર્ણ

Editor By Editor 3 days ago
રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભવ્ય તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ પ્રવીણ તોગડિયાની માંગ
ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?