By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dunky Routeથી અમેરિકા પહોંચેલા ભારતીયોની આ સ્ટોરી રૂંવાડા ઉભા કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Dunky Routeથી અમેરિકા પહોંચેલા ભારતીયોની આ સ્ટોરી રૂંવાડા ઉભા કરશે

AgraGujarat Rajkot
Last updated: 2025/02/06 at 5:04 PM
2 years ago
Share
Dunky Routeથી અમેરિકા પહોંચેલા ભારતીયોની આ સ્ટોરી રૂંવાડા ઉભા કરશે
SHARE

અમેરિકાથી 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સેન્ય વિમાનોથી હરિયાણાના અમૃતસર પાછા મોકલવામાં આવ્યા છે. એમાં કેટલાક લોકો એવાં પણ છે જે લાખો રુપિયા ખર્ચીને ગેરકાયદેસર ડંકી રુટથી અમેરિકા ગયા હતા. 14 મહિના પહેલા પહોંચેલા અરુણ અને 5 મહિના પહોંચેલા અમનના પરિવારો દેવામાં ડૂબી ગયા છે. લાખો રુપિયા ખર્ચીને પરિવારજનોએ તેમને અમેરિકા મોકલ્યા હતા. પરિવારજનોએ પોતાની જમીન પણ વેચી દીધી હતી. તેમના પરિવારજનોના સભ્યોએ જણાવ્યું કે તેઓને અમેરિકા પહોંચવામાં કેટલી મુશક્લીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાથી પાછા ફરનારાઓમાં, હરિયાણાના અમન માત્ર 5 જ મહિનામાં પહેલાં જ અમેરિકા ડંકી માર્ગે ગયા હતા. તેમના પિતા ખેડૂત છે અને તેમણે 35 લાખ રુપિયા ખર્ચીને અમનને અમેરિકા મોકલ્યો હતો તેને અમેરિકા મોકલવો સરળ ન હતો. સગાસંબંધીઓ અને પરિચિતો પાસેથી લોન લઈને દિકરાને અમેરિકા મોકલ્યો હતો.

અમેરિકા પહોંચતા જ ઘરપકડ

અમનના પરિવારજનોને આશા હતી કે તેમનો દિકરો અમેરિકા જશે અને પૈસા કમાઈને તેમને ઘરે મોકલશે. ઘરની પરિસ્થતિમાં સુધારો આવશે, પરંતુ અમન અમેરિકા પહોંચતાની સાથે જ તેની ધરપકડ થઈ ગઈ હતી. ત્યારથી જ અમનનો પરિવાર દેવામાં ડૂબી ગયો છે. હવે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લાખો રુપિયા ખર્ચીને દિકરાને અમેરિકા મોકલ્યો હતો. પરંતુ હવે તેમના સપનાઓ તૂટી ગયા છે. અમનની જેમ હરિયાણાના કરનાલના રહેવાસી 24 વર્ષના અરુણ પણ અમેરિકાથી ભારત પાછા ફર્યા છે.

ભૂખ્યા- તરસ્યા-જંગલમાં ચાલ્યા, નદી પાર કરી

હરિયાણાના અરુણ પણ ડંકી રુટના માર્ગથી અમેરિકા ગયા હતા. કેટલાક સપનાઓ લઈને ગયેલા અમનને પણ ભારત પાછુ આવવું પડ્યુ હતું. અરુણના ભાઈ ગૌરવે આપવીતી જણાવતા કહ્યું હતુ કે ડંકી રુટથી અમેરિકા પહોંચવુ તેના ભાઈ માટે ખૂબ જ મુશ્કેલ હતું. કેટલા દિવસો તે ભૂખ્યા તરસ્યા રહ્યા, જંગલમાં ચાલ્યા, નદી પાર કરી. આટલુ જ નહીં જે બોટમાં 15થી16 લોકો બેસી શકે એટલામાં 20થી 25 લોકોને બેસાડવામાં આવ્યા હતા તે સમય પણ ઘણો કપરો રહ્યો હશે. આટલા બધા જોખમો પાર કરીને પણ તે અમેરિકા પહોંચ્યો હતો. ત્યાં જ તેને પોલિસે પકડી લીધો હતો. લાખો રુપિયા ખર્ચીને દિકરાને અમેરિકા મોકલ્યો હતો પરંતુ હવે તેમના સપનાઓ તૂટી ગયા છે. તેમણે પોતાની બધી બચત પણ દિકરાને અમેરિકા મોકલવામાં ખર્ચી દીધી હતી અને પોતાના પુત્રને અમેરિકા મોકલ્યો હતો અને સ્વપ્ન જોયું હતું પરંતુ તે શક્ય ન બન્યું અને તે તૂટી ગયું, તેમનો પુત્ર વિદેશમાં રહીને પૈસા કમાશે અને તેમના પરિવારજનોનુ જીવન સારું બનશે. પરંતુ તેને પાછો મોકલી દેવામાં આવ્યો.

જમીન વેચીને 45 લાખ ખર્ચ્યા

અરુણને વિદેશ મોકલવા માટે પરિવારે તેમની અડધો એકર જમીન પણ વેચી દીધી હતી. 12 લાખની લોન પણ લીધી હતી અને જેમતેમ કરીને 45 લાખ એકઠા કર્યા હતા. અરુણને 5 ભાઈ-બહેન છે. ભાઈ-બહેનોનુ ભવિષ્ય સુધરે પરિવારજન માટે કંઈક કરી શકે, આવતીકાલ સુધારી શકે પણ અરુણને ખબર ન હોતી કે આવનારો સમય તેના માટે દુઃખો ભરેલો રહેશે. પરિવારના સારા દિવસો માટે ઘરથી વિદેશ ગયેલા અરુણે એ વિર્ચાયું પણ નહીં હોય કે તે આ રીતે દેશમાં પાછો ફરશે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો
ગુજરાતરાજકોટ

આંદોલન કરવું મારી જૂની ટેવ : ભાજપ નેતાનો તંત્ર સામે ફૂંફાડો

Editor By Editor 1 day ago
જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે ૧૫ ઓગસ્ટે સ્નાત્ર પૂજાનું આયોજન
જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
સાતમ-આઠમનો તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?