By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    18 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેટોડા પાસે હિટ એન્ડ રન : કારે ઠોકરે ચડાવતાં માતા-પુત્રના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મેટોડા પાસે હિટ એન્ડ રન : કારે ઠોકરે ચડાવતાં માતા-પુત્રના મોત

agragujaratnews
Last updated: 2024/05/17 at 7:52 PM
2 years ago
Share
મેટોડા પાસે હિટ એન્ડ રન : કારે ઠોકરે ચડાવતાં માતા-પુત્રના મોત
SHARE

પરપ્રાંતિય મહિલા પુત્રને પોલીયાનું ઇન્જેકશન આપવા લઇ ગઇ અને કાળ ભેટયો : મૃતક મહિલાના ભાઇની ગંભીર હાલત : કાર ચાલક શખ્સની શોધખોળ

કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીના ગેટ નં.3 પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કાર ચાલકે એક મહિલા તેના પુત્ર અને ભાઇને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતા-પુત્રના નિપજયા છે. જયારે મૃતક મહિલાના ભાઇની હાલત અતિ ગંભીર છે. અકસ્માત સર્જનાર કાર ચાલક નાસી છુટતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મૃતક મહિલા પોતાના બાળકને પોલીયાનું ઇન્જેકશન આપવા જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા ગેઇટ નં. ૨ નજીકના મણીમંદિર પાસે રાતે વર્ના કાર નં. જીજે૦૩કેએચ-૪૬ની ઠોકરે ચડી જતાં એક યુવતિ અને તેમના  દોઢ વર્ષના પુત્ર તથા બાર વર્ષના બાળકોને ઇજાઓ થતાં ત્રણેયને ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ આ અકસ્‍માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો હતો. રાજકોટ સારવાર દરમિયાન પહેલા દોઢ વર્ષના બાળકનું અને બાદમાં મહિલાનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તૌફિકભાઇ જુણાચે મેટોડા પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર મહિલા મેટોડા ગેઇટ નં. ૨માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતી શીલાદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.૨૧) હતી. જ્‍યારે તેની સાથે મોતને ભેટેલો બાળક તેનો પુત્ર અંકુશ ચંદનકુમાર શાહ (ઉ.વ.દોઢ)) હતો. જ્‍યારે ગંભીર ઇજા પામનાર બાળકનું નામ રાજા કૈલાસભાઇ પાસવાન (ઉ.વ.૧૨) હોવાનું અને તે મૃતક શીલાદેવીનો ભાઇ થતો હોવાનું ખુલ્‍યું હતું.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર શીલાદેવી તેના પતિ, ભાઇ સહિતના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલા બિહારથી મેટોડા આવી હતી. તેણી મુળ બિહારના બાંકા અમરપુરની વતની હતી. તેનો પતિ ચંદનકુમાર શાહ કારખાનામાં નોકરી કરે છે. શીલાદેવના દોઢ વર્ષના પુત્ર અંકુશને પોલીયોના ઇન્‍જેક્‍શનનો ગઇકાલે ડોઝ આપવાનો હોઇ તેણી પુત્ર અને ૧૨ વર્ષના ભાઇને સાથે લઇને મેટોડા ગેઇટ નં. ૩માં આવેલા ક્‍લીનીક પર ગઇ હતી. ત્‍યાંથી ત્રણેય ચાલીને પરત ગેઇટ નં. ૨ તરફ પોતાના ઘરે આવી રહ્યા હતાં અને રસ્‍તામાંથી શાકભાજી પણ લીધા હતાં. આ વખતે મણી મંદિર નજીક પહોંચ્‍યા ત્‍યારે કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં શીલાદેવી અને દોઢ વર્ષના માસુમ પુત્રનો ભોગ લેવાયો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

 

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા

રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રથયાત્રા અંતર્ગત રાજયના તમામ પોલીસ અધિકારીઓની રજા કેન્સલ
રાજકોટ

રથયાત્રા અંતર્ગત રાજયના તમામ પોલીસ અધિકારીઓની રજા કેન્સલ

Editor By Editor 3 days ago
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
સરદાર સરોવરના બાકી ચૂકવણા વિવાદનો અંત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?