By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો

Editor
Last updated: 2026/05/01 at 4:31 PM
3 months ago
Share
 હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો
SHARE

હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો

ઇમરજન્સી વિભાગની ઉપર વોર્ડ નં. ૧૦માં વિશેષ સુવિધા; ૫ તબીબો અને ૧૦ નર્સિંગ સ્ટાફની ટીમ ૨૪ કલાક તૈનાત રહેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ આકરી ગરમી અને લૂ (હીટવેવ) સામે નાગરિકોના રક્ષણ માટે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દૂસરાના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે આ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વોર્ડ નંબર 10ના બિલ્ડિંગમાં (ઇમરજન્સી વિભાગની ઉપર) હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડમાં 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફની ટીમ 24 કલાક ખડેપગે સેવા આપશે.

દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ORS પેકેટ, જીવનરક્ષક દવાઓ અને ઠંડક આપતા સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના લક્ષણો મુજબ તેને તાત્કાલિક ‘સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ’ આપવામાં આવશે. ગરમીથી બચવા અને તબિયત ન બગડે તે માટે તબીબોએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, જ્યારે હીટવેવ જેવી સ્થિતિ હોય ત્યારે લોકોએ ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને શરીરને શક્ય તેટલું ઢાંકીને રાખવું જોઈએ. ખાસ કરીને બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે. જે લોકોને વ્યવસાય કે નોકરીના કારણે બહાર નીકળવું પડે તેમ હોય, તેમણે સાથે લીંબુ શરબત, ગોળનું પાણી અથવા સાદું પાણી રાખવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ.તડકામાંથી આવ્યા બાદ તરત જ એસી (AC) માં જવાને બદલે થોડીવાર સામાન્ય વાતાવરણમાં બેસવું જોઈએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રનું મેડિકલ હબ હોવાથી, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર મળી રહે.

 

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
રાજકોટ

કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ

Editor By Editor 5 days ago
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ
ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?