By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા

Editor
Last updated: 2026/04/23 at 4:45 PM
4 months ago
Share
પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા
SHARE

પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા

રાજુલાના ભાક્ષી ગામની સીમમાં બનેલ બનાવ : ત્રણ આરોપીની અટકાયત

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમસંબંધના જુના મનદુઃખના  કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ધટનામા સારવાર દરમિયાન યુવકનું મોત થતાં આ મામલો હત્યામાં પલટાયો હતો. રાજુલા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર રાજુલાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ સોલંકી પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. અને યુવકને ગંભીર ઈજાઓને કારણે તેમને રાજુલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થતા હુમલાની આ ધટના હત્યામાં ફેરવાઈ ગઈ હતી. જોકે રાજુલા પોલીસે ઘટના બાદ આરોપીને પકડી પાડવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતાં. ફરિયાદી નરશીભાઈ ટભાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ , મૃતક દિનેશભાઈ સોલંકીને એક વર્ષ પહેલા આરોપી ભનુભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. દિનેશભાઈ સોનલને મોરબી ભગાડી ગયા હતા.

ઘટના બાદ આરોપી રાજુ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી મૃતક દિનેશભાઈને ધમકીઓ આપતો હતો. યુવતી બે મહિના સુધી દિનેશભાઈ સાથે મોરબી રહી હતી. અને બાદમાં પોતાના પિતાના ઘરે પરત ફરી હતી. આ બાબતને લઈને મૃતક અને આરોપીઓ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. કાળુભાઈની વાડીએ મજૂરો લેવા આવ્યા હતા. ગત તારીખ ૧૮ એપ્રિલ ૨૦૨૬ રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે જ્યારે દિનેશભાઈ સૂતા હતા ત્યારે ત્રણેય આરોપીઓ બાઇક પર વાડીમાં આવ્યા હતા. અને આરોપીઓએ દિનેશભાઈને થોડે દૂર લઈ જઈને પૂછ્યું કે તેણે તેમની બહેનને કેમ ભગાડી હતી ત્યારબાદ અપશબ્દ બોલીને રાજુ ઉર્ફે રાકેશ પોતાના પટ્ટાથી તથા અન્ય આરોપીઓએ દોરી-પટ્ટા વડે દિનેશભાઈને આખા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ દિનેશભાઈને વાડીમાં છોડીને ફરાર થઈ ગયા હતાં. જે બાદ પીઆઇ વી.એમ.કોલાદરાની ટીમ દ્વારા હત્યા કરનાર ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાં સુરસિંહ ઉર્ફે રવી ભનુભાઇ સોલંકી, રાજુ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી અને કેવલ ચુડાસમા એમ કુલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ડીવીએસપી નયના ગોરડીયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરાની સુચના મુજબ સર્વેલન્સ ટીમના મધુભાઇ પોપટ, બહાદુરભાઇ વાળા, હરેશભાઇ કવાડ, રાણાભાઇ વરૂ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, રામદેવસિંહ સરવૈયા, હિતેશભાઇ કલસરીયા, ચંદ્રેશભાઇ કવાડ, રામભાઇ ભમ્મર, પૃથ્વીરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
ગુજરાત

 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન

Editor By Editor 4 days ago
ઇન્સ્ટાગ્રામની રીલથી શેરબજારમાં રોકાણની લાલચ આપી સોની વેપારીના પુત્રને 31.20 લાખનો ચૂનો
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?