By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabadમાં 15 હજારમાંથી 750 વાહનની ફિટનેસ-પરમિટ લેવાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabadમાં 15 હજારમાંથી 750 વાહનની ફિટનેસ-પરમિટ લેવાઇ

agragujaratnews
Last updated: 2024/07/26 at 5:40 AM
2 years ago
Share
Ahmedabadમાં 15 હજારમાંથી 750 વાહનની ફિટનેસ-પરમિટ લેવાઇ
SHARE

  • હવે છ દિવસ જ બાકી છે ત્યારે 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ પ્રક્રિયા બાકી
  • 31 જુલાઈ પછી સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ
  • અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે

સ્કૂલવર્ધીના વાહનોમાં નિયમોનું પાલન કરાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પછી વાહનવ્યવહાર વિભાગ દ્વારા 45 દિવસની સમય મર્યાદા અપાઇ છે.સમયમર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં જ ફિટનેશ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઇ છે. હજી 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે.

31મી જુલાઇ સુધીની મુદત છે, ત્યારે કોઇ પણ સંજોગોમાં સમય મર્યાદા નહીં વધારી આપવા ઉચ્ચ અધિકારીઓ મક્કમ છે.અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધીનાં વાહનો છે. સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડથી હાહાકાર મચતા વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. આ પછી સ્કૂલો શરૂ થતાં તંત્રની વાહન ડિટેઇનની ઝુંબેશ સામે વિરોધ કરીને સ્કૂલવર્ધી માલિકોએ હડતાલ જાહેર કરી હતી, વાલીઓના પ્રેશર બાદ બે દિવસમાં જ સમાધાન કરીને વિભાગે તેમને 45 દિવસની સમય મર્યાદા આપી હતી. જેને સવા મહિનો થયો છતાં સ્કૂલવર્ધીના અમદાવાદમાં 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં ફિટનેસ અને પરમિટની કામગીરી થઈ છે. રાજ્યમાં 80 હજારમાંથી માત્ર 20 ટકા વાહનોએ જ RTOમાં પાસિંગની કામગીરી કરાવી છે. કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી. હવેો RTO પાસિંગ માટે 6 દિવસનો સમય છે.

વારંવાર સૂચના છતાં સ્કૂલવાન માલિકો સમજતા નથી : સ્કૂલવર્ધી વાહન એસો.

સ્કૂલવર્ધી વાહનોને આરટીઓ પાસિંગ કરાવી લેવા વારંવાર સૂચના આપવા છતાં વાહન ચાલકો સમજતા નથી. 45 દિવસની સમય મર્યાદામાં સારી કામગીરી થાય તો મુદત વધારવા રજૂઆત કરી શકાય, પરંતુ હાલના આંકડા ઓછા છે. જેથી આરટીઓમાં પાસિંગનો આંકડો વધે તે દિશામાં એસોસિએશનના સભ્યો દોડાદાડ કરી રહ્યા છે.

અંદાજે 35થી 40 હજારનો એકસાથે ખર્ચ કરવાનો ભાર પડે છેઃ વાનમાલિકો

સ્કૂલવર્ધી ચાલકોએ કહ્યું કે, વીમા સહિત અન્ય ખર્ચ મળી અંદાજે 35થી 40 હજારનો ખર્ચ એકસાથે કરી શકાય તેમ નથી. જેથી થોડો વધુ સમય આપે તો સારું. બીજી બાજુ એસોસિએશનના સભ્યોએ કહ્યું કે, વીમાનો ખર્ચ સૌથી વધુ છે. જેના માટે હપ્તાની વ્યવસ્થા કરી અપાય છે. જેથી તેનો લાભ લઇને કામગીરી કરાવી લેવી જોઇએ.

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અરડોઇમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત
રાજકોટ

અરડોઇમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત

Editor By Editor 21 hours ago
રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી
શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત
શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા  ’’ એક પેડ માં કે નામ’’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?