ગુજરાતન્યૂઝ ચોરીમાં ગયેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ Last updated: 2024/12/27 at 4:00 PM 2 years ago Share SHARE પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ દ્રારા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેકટ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે આપેલ માર્ગદર્શનના આધારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હાજર હતા તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) ચેતન ઉર્ફે શેતાન દિતીયાભાઇ ભાભોર, ઉ.વ.૨૭, ધંધો.મજુરી, હાલ રહે.સિલ્વર પ્લાઝા પાસેની ઝુંપડપટ્ટી, પ્રતિન ચોકડી પાસે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે.મોટી ખરચ, તા.જી.દાહોદ. વોન્ટેડ આરોપી (૧) કમલેશભાઇ કેસુભાઇ નિનામા, હાલ રહે, માનસી હોન્ડા શો રૂમ પાસે આવેલ ઝુંપડપટ્ટી, સિલ્વર પ્લાઝા સામે, અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળરહે, કાળાકોટ ગામ, તા.ગરબાડા, જી.દાહોદ. કબ્જે કરેલ મુદામાલ (૧) સુઝુકી સીલીંગ શોટ મો.સા. રજી નં.RJ-18-SW-7818 કિ.રૂ. ૫૦,૦૦૦/-. You Might Also Like સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News ગુજરાત આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ By Editor 2 days ago સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે - Advertisement -