By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    24 hours ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ

Editor
Last updated: 2026/05/06 at 4:33 PM
1 hour ago
Share
ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
SHARE

ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ

જમીન પરત અપાવનાર ગણેશભાઇ જાડેજાનું પરિવાર દ્વારા સન્માન

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન અપાવવાના બહાને એક નિર્દોષ ખેડૂતની કરોડોની જમીન રાજકોટના અસામાજિક તત્વોએ પચાવી પાડી હતી.  જોકે, આ મુશ્કેલીના સમયે ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજા વહારે આવ્યા હતા અને ખેડૂત પરિવારને માત્ર 72 કલાકમાં જ ન્યાય અપાવી તેમની પૂર્વજોની જમીન પરત અપાવી છે.

મોટા ઉમવાડા ગામના ખેડૂત અશોકભાઈ ઓઘળભાઈ મકવાણાએ પોતાની જરૂરિયાત માટે મિત્ર મારફત રાજકોટના અમુક શખ્સો પાસેથી 1.75% વ્યાજે 3 લાખ રૂપિયાની લોન લેવાનું નક્કી કર્યું હતું. લોનના નામે રાજકોટના આ શખ્સોએ છેતરપિંડી આચરી અશોકભાઈની 10 વીઘા કિંમતી જમીન (જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા છે) નો જંત્રીના ભાવે દસ્તાવેજ કરાવી લીધો હતો.

જ્યારે અશોકભાઈના મિત્રના મોબાઈલમાં જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાનો મેસેજ આવ્યો, ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોતાની જમીન ગુમાવવાનો ડર લાગતા અશોકભાઈએ તાત્કાલિક ગણેશભાઈ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો.

ખેડૂતની આપવીતી સાંભળી ગણેશભાઈએ તાત્કાલિક આ બાબતે કડક વલણ અપનાવ્યું હતું. અશોકભાઈ જણાવ્યું હતુંકે “અમે રાત્રે 1 વાગ્યે ગણેશભાઈના નિવાસસ્થાને ગયા હતા. તેમણે અમારી તમામ હકીકત જાણી અને અમને સાંત્વના આપી કે જમીન પાછી મળી જશે. અને ખરેખર, માત્ર ત્રણ જ દિવસમાં તેમણે તે અસામાજિક તત્વો પાસેથી મારી જમીન પરત અપાવી દીધી.”

આ સફળતા બાદ આજે મોટા ઉમવાડા ગામે આવેલ સાંધાવાળી મેલડી માતાજીના મંદિરે ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત પરિવારે ગણેશભાઈ જાડેજાનો આભાર માન્યો હતો અને “ગણેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ” ના નારાઓથી ગામ ગુંજી ઉઠ્યું હતું.

“મારા માટે અને મારા પરિવાર માટે જાડેજા પરિવાર ભગવાન સમાન છે. જ્યારે કોઈ સાંભળતું નહોતું ત્યારે ગણેશભાઈએ અડધી રાતે અમારી સાથે ઉભા રહીને કામ કર્યું છે. જે લોકો ‘અડધી રાતના હોંકારા’ની વાતો કરે છે, તે આજે ગણેશભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અમે આજીવન તેમના ઋણી રહીશું.”

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગોંડલના ખેડૂતો માટે જાડેજા પરિવાર હંમેશા રક્ષક બનીને ઉભો રહે છે. અસામાજિક તત્વો સામેની આ જીતથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

​મોટા ઉમવાળા ના સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈએ નિવેદન આપ્યું હતું કે ​સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં ગોંડલની સરખામણી ‘મિર્ઝાપુર’ સાથે કરવામાં આવતા ભૂપતભાઈએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ગોંડલમાં ગુંડાગીરી હોવાની વાત પાયાવિહોણી છે.

મિર્ઝાપુર જેવું તો માત્ર બહારના લોકોને લાગે છે. અમે ગોંડલના સ્થાનિકો છીએ અને અમને અહીં બધું જ સારું લાગે છે. અહીં ક્યાંય ગુંડાગીરી થતી હોય એવું અમને કોઈ કહેતું નથી. ગોંડલમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે અને કોઈને કોઈ પણ જાતની તકલીફ નથી. ભૂપતભાઈએ ઉમેર્યું કે ગણેશભાઈએ આવા અનેક જરૂરિયાતમંદ લોકોના કામ રાતોરાત કરી આપ્યા છે. નાના-મોટા પ્રશ્નો લઈને જ્યારે પણ અમે તેમની પાસે ગયા છીએ, ત્યારે તેમણે હંમેશા સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મોટા ઉમવાળાના અગ્રણીએ ગણેશભાઈની કામગીરીને બિરદાવી ગોંડલની છબી ખરડનારા તત્વોને આડકતરો જવાબ આપ્યો છે.

You Might Also Like

ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત

ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો : તમામ 44 બેઠકો ઉપર વિજયી

ગોંડલમાં ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં આધેડનો આપઘાત

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ
રાજકોટ

રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ

Editor By Editor 4 days ago
વિજય બાદ વોર્ડ નં .2 ના વિજેતા કોર્પોરેટરો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?