By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોમાં રૂ.૨ થી ૧૦ હજારનો ફી વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોમાં રૂ.૨ થી ૧૦ હજારનો ફી વધારો

agragujaratnews
Last updated: 2024/04/02 at 8:27 PM
2 years ago
Share
સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોમાં રૂ.૨ થી ૧૦ હજારનો ફી વધારો
SHARE

ચાલુ ટર્મમાં જ વિદ્યાર્થીઓને એડવાન્સ ફી દેવા સંચાલકોનું દબાણ : પરીક્ષામાં નહી બેસવા દેવાની ધમકી

એક બાજુ સરકાર શિક્ષણ દ્વારા વિકાસની વાત કરે છે ત્યારે સામાન્ય લોકો માટે શિક્ષણ ખર્ચાળ અને દોહેલુ બનતું જાય છે. દર વર્ષે ફી વધારો, યુનિફોર્મ અને અન્ય સ્ટેશનરીના ખર્ચથી વાલીઓ પરેશાન છે ત્યારે ખાનગી શાળા સંચાલકોએ આ વર્ષે રૂ.૨ થી ૧૦ હજાર સુધીનો ફી વધારો કરી દેતા વાલીઓમાં દેકારો બોલી ગયો છે.

Contents
ચાલુ ટર્મમાં જ વિદ્યાર્થીઓને એડવાન્સ ફી દેવા સંચાલકોનું દબાણ : પરીક્ષામાં નહી બેસવા દેવાની ધમકી‘ફી નિર્ધારણ સમિતી’માં જ સેલ્ફ ફાયનાન્સ સ્કુલના સંચાલકો છે તેમા સભ્ય!સ્કુલ ફી ઉપરાંત બસ, લેબ., ગણવેશ, ચોપડાસહિતના નામે તોતીંગ વધારો આવશેચાલુ સત્રમાં પણ વાલીઓને ધમકી, ફી ભરી જાવ નહીં તો પરીક્ષામાં બેસવા નહીં દઇએફી નિર્ધારણ કમિટીમાં હાલ પાંચમાંથી બે જ સભ્ય

મળતી વિગત મુજબ બે મહિના પછી નવુ સુત્ર શરૂ થઇ રહ્યુ છે. કહેવાતી ફી નિર્ધારણ કમિટીએ તો હજુ સતાવાર રીતે કોઇ નિર્ણય લીધો નથી પણ ખાનગી શાળા સંચાલકોએ નવા સત્ર માટે અત્યારથી જ રૂ.૨ થી ૧૦ હજારની એડવાન્સ ફી વસુલવાનું નક્કી કરી લીધુ છે.

ફી વધારાની મંજૂરી માગવી એ માત્રને માત્ર એક નાટક છે. અંદરખાને બધુ પહેલેથી જ ગોઠવાયેલુ હોય છે અને કહેવાતી ફી નિર્ધારણ કમિટી સાથે થયેલા આગોતરા ગોઠવણ મુજબ એપ્રિલથી શરૂ થતા નવા સત્રમાં વાલીઓના ખંભે જૂની ફીમાં મહીને એવરેજ ૨ થી ૧૦ હજારનો ફી વધારાનો બોજ આવી જાય તો નવાઇ નહીં રહે. ચાર મહિના અગાઉથી જ સ્કુલ માફિયાઓએ વાલીઓ પાસેથી લૂંટનો તખ્તો તૈયાર કરી લીધો છે.

મોંઘવારી અને બેકારી ગમે તેવી આટો લે એમછતા વાલીઓને પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનોના ભવિષ્ય માટે ઉછી ઉધારા કરીને પણ શિક્ષણ માફિયાઓના પેટ પૈસાથી ભરવા મજબૂર થવુ પડે છે. શિક્ષણધામને ઉઘાડી લૂંટનો ધંધો બનાવી નાખનાર સેલ્ફ ફાયનાન્સ સ્કુલના સંચાલકોએ ફરી એકવખત અને એ પણ ચાલુ વર્ષમાં બીજીવાર ફી વધારો ઝીંકવાની વેતરણમાં છે.

દર વર્ષે એક વ્યવસ્થિત નાટક ભજવાય અને પછી ઘરના ડાકલા અને અને ઘરના ભૂવા જેવી એફઆરસી(ફી નિર્ધારણ કમિટી) સર્વાનૂમતે મંજૂરી આપી દે છે. આ વખતે પણ આવુ જ બનવાનું છે એ નક્કી છે. સરકારની મીઠી નજર હેઠળ સેલ્ફ ફાયનાન્સ સ્કુલને વાલીઓ પાસેથી લૂંટની મંજૂરી મળી જ જાય તો નવાઇ નહીં.

‘ફી નિર્ધારણ સમિતી’માં જ સેલ્ફ ફાયનાન્સ સ્કુલના સંચાલકો છે તેમા સભ્ય!

ચેરિટી કમિશનર અને FRCમાં મુકાતા હિસાબનું મેળવણુ કેમ નહી?

કોઇપણ શાળા ફીમાં ઉઘાડી લૂંટ ન ચલાવે, મનસ્વી રીતે ફી વધારો ન કરે એ માટે ફી નિર્ધારણ સમિતિ બનાવવામા આવી છે. જો કે તેમા પણ સરકારે ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવા ખાનગી શાળા સંચાલકોની જ નિમણુંક કરી છે. ખાનગી શાળાઓએ તેની આવકના હિસાબ આ ફી નિર્ધારણ કમિટી(એફ.આર.સી.) સમક્ષ મુકવાનું ફરજિયાત છે. બીજીબાજુ મોટાભાગની શાળા તેમના કોઇને કોઇ ટ્રસ્ટના ઓઠા હેઠળ ચાલે છે એટલે ચેરિટિ કમિશનરમાં પણ ઓડિટ રિપોર્ટ મુકવામા આવતો જ હોય છે. ફી નિર્ધારણ કમિટી અને ચેરીટી કમિશનરમાં મુકવામા આવતા ઓડિટ રિપોર્ટ બન્નેનુ મેળવણુ જો એફ.આર.સી. કરે તો બેનંબરી આવકનો ભાંડો ફૂટી જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી.

સ્કુલ ફી ઉપરાંત બસ, લેબ., ગણવેશ, ચોપડા

સહિતના નામે તોતીંગ વધારો આવશે

નવા સત્રમાં ફરી શિક્ષણ માફિયાઓએ ફીમાં લૂંટનો તખ્તો ઘડી લીધો છે. સ્કુલ ફી ઉપરાંત બસ, લેબ. સહિતના નામે તોતીંગ વધારો આવી રહ્યો છે. અત્યારથી જ સ્કુલ સંચાલકો કહેવાતી ફી નિર્ધારણ કમિટી સમક્ષ મસમોટા ખર્ચાઓ દેખાડીને એ મુજબ ફી વધારો કરવાની મંજૂરી માટે ફાઇલો મુકવા લાગશે. રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળે કરેલી ખાનગી તપાસમાં આ હકિકત સામે આવી છે. વિવિધ શાળાઓ દ્વારા રૂ.૧૦ હજારથી લઇને રૂ.૫૦ હજાર સુધીનો વધારો માગવામા આવશે.

ચાલુ સત્રમાં પણ વાલીઓને ધમકી, ફી ભરી જાવ નહીં તો પરીક્ષામાં બેસવા નહીં દઇએ

મોટાભાગનો વાલી વર્ગ એવો છે કે, જેમને વર્ષ આખાની ફી એકસાથે ચુકવવાનુ અનુકુળ પડતુ નથી. એટલે ત્રી માસીક અથવા તો છ માસિક ફી ભરે છે. ચાલુ સત્ર હજુ પુરુ પણ નથી થયુ ત્યાં ધોળકિયા સહિતની મોટાભાગની સ્કુલમાંથી વાલીઓને ફોન આવવા લાગ્યા છે કે, ફી ભરી જાવ નહીં તો તમારા સંતાનને પરીક્ષામાં બેસવા નહીં દઇએ.

ફી નિર્ધારણ કમિટીમાં હાલ પાંચમાંથી બે જ સભ્ય

રાજ્યમાં ખાનગી સ્કુલમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે વર્ષ ૨૦૧૭માં સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો લાવવામા આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યમાં ૪ ઝોનમાં કમિટીની રચના કરવામા આવી હતી. એ પૈકી રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં પણ પાંચમાંથી બે જ સભ્યો રહ્યા છે.

 

 

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત
ગીર સોમનાથ

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

Editor By Editor 1 day ago
જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા  વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 
રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ
ઉદ્યોગોને ૧૦૦ ટકા વીજળી મળશે : ડેટા સેન્ટર પોલીસી જાહેર
પાર્કિંગમાંથી રિક્ષા ઉઠાવતો કુખ્યાત જીતુ લંગડી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?