By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    19 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૂર્યકુમાર યાદવે હાંસલ કરી ખાસ સિદ્ધિ , આ કારનામું કરનાર બીજો ભારતીય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવે હાંસલ કરી ખાસ સિદ્ધિ , આ કારનામું કરનાર બીજો ભારતીય

agragujaratnews
Last updated: 2023/12/15 at 2:44 PM
2 years ago
Share
સૂર્યકુમાર યાદવે હાંસલ કરી ખાસ સિદ્ધિ , આ કારનામું કરનાર બીજો ભારતીય
SHARE

  • સૂર્યાકુમાર યાદવે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યા
  • સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સૂર્ય ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
  • સૂર્યાકુમાર યાદવે 4 વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ જીત્યો

T20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં તોફાની સદી ફટકારીને જીતનો હિરો રહ્યો હતો. સૂર્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો. જોહાનિસબર્ગમાં રમવામાં આવેલી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે આ સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.

સૂર્યકુમાર યાદવે ખાસ સિદ્ધિ હાંસલ કરી

વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા સહિતના તમામ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. સૂર્યકુમાર યાદવે આ ટાઇટલ 4 વખત જીત્યું છે. તે જ સમયે, રોહિત અને હાર્દિક પંડ્યાએ આ એવોર્ડ બે વાર જીત્યો છે. ભુવનેશ્વરે આ એવોર્ડ 3 વાર જીત્યો છે. આ યાદીમાં પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે. જેણે T20માં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ 7 વખત જીત્યો છે.

છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતની જીત

ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ પ્રથમ 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમતા 56 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યાએ આ ઇનિંગ્સમાં 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ઓપનર યશાસવી જેસ્વાલે 41 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ટાર્ગેટનો પીછો કરતાં, સાઉથ આફ્રિકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે તેના જન્મદિવસ પર 5 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે ભારતે 106 રનથી એકતરફી જીત મેળવી હતી.

સિરીઝ 1-1થી ડ્રો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવેલી પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી, સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચને પણ અસર થઈ હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 106 રનનાં માર્જીનથી જીતી હતી. આ સાથે 3 મેચની T20 સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
રાજકોટ

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

Editor By Editor 4 days ago
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?