By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sai Sudharsanએ બનાવ્યો શાનદાર રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Sai Sudharsanએ બનાવ્યો શાનદાર રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Last updated: 2025/04/10 at 12:38 AM
1 year ago
Share
Sai Sudharsanએ બનાવ્યો શાનદાર રેકોર્ડ, IPLમાં આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
SHARE

ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શને IPLમાં ઈતિહાસ રચ્યો છે. જે કામ અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો ન હતો, તે સાઈએ પૂર્ણ કર્યું. આ પહેલા આ સિદ્ધિ ફક્ત RCBના એબી ડી વિલિયર્સે મેળવી હતી. હવે સાઈ સુદર્શન આવું કરનાર બીજા ખેલાડી બન્યા છે.

ગિલ આઉટ થયા બાદ સાઈ સુદર્શને મચાવી ધૂમ

બુધવારે સાઈ સુદર્શને ફરી એકવાર પોતાની ટીમ માટે શાનદાર ઈનિંગ રમી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને વહેલા આઉટ થયો. તે સમયે ટીમનો સ્કોર ફક્ત 14 રન હતો.

આ પછી, સાઈ સુદર્શને જોસ બટલર સાથે મળીને ટીમની કમાન સંભાળી અને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી. આ ઈનિંગ દરમિયાન, સાઈ સુદર્શને આ વર્ષની IPLમાં પોતાના 200 રન પણ પૂરા કર્યા. તે ગુજરાત માટે 2025ની IPLમાં 200થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.

સાઈ સુદર્શને અમદાવાદમાં સતત પાંચ મેચમાં ફટકારી અડધી સદી

સાઈ સુદર્શને IPLમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે એક જ મેદાન પર સતત પાંચ વખત 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ બધી ઈનિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ હતી.

વર્ષ 2024 માં, સાઈએ આ જ મેદાન પર સતત બે અડધી સદી ફટકારી હતી. હવે 2025માં પણ તેને અહીં ત્રણ વાર 50 થી વધુ રન બનાવ્યા છે. પહેલા આ રેકોર્ડ ફક્ત એબી ડી વિલિયર્સના નામે હતો, જે તેને 2018 થી 2019 ની વચ્ચે આરસીબી માટે બનાવ્યો હતો. હવે સાઈએ તેની બરાબરી કરી લીધી છે.

શાનદાર ફોર્મમાં છે સાઈ સુદર્શન

આ વર્ષે અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે સાઈ સુદર્શને 74 રન બનાવ્યા. ત્યારબાદ તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં 63 રનની શાનદાર ઈનિંગ રમી. તેને RCB સામે 49 રન બનાવ્યા, પણ તે મેચ બેંગલુરુમાં હતી. હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તે ફક્ત 5 રન બનાવી શક્યો હતો.

પરંતુ અમદાવાદ પરત ફરતાની સાથે જ તેના બેટમાંથી ફરીથી રનનો વરસાદ શરૂ થઈ ગયો. આના પરથી સ્પષ્ટ થાય છે કે સાઈને અમદાવાદનું મેદાન ખૂબ ગમે છે અને તે અહીં શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
રાજકોટ

વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ

Editor By Editor 5 days ago
વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય
કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા
જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?