By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ, જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ, જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ

Last updated: 2025/03/23 at 7:07 PM
1 year ago
Share
IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ, જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ
SHARE

રાજસ્થાન રોયલ્સના બોલર જોફ્રા આર્ચરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે. તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં 76 રન આપ્યા.

આ મામલે તેને ભારતીય બોલર મોહિત શર્માને પાછળ છોડી દીધો છે. IPL 2024 માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા મોહિતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 73 રન આપ્યા હતા.

આ રીતે 4 ઓવરમાં 76 રન બન્યા

આર્ચર માટે તે ખૂબ જ ખરાબ દિવસ હતો. તેને ઈનિંગની 5મી ઓવરમાં પોતાનો સ્પેલ શરૂ કર્યો. જ્યારે પોતાની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત જોફ્રા આર્ચરે પહેલી ઓવરમાં 23 રન આપ્યા, ત્યારે બધા ચોંકી ગયા. કેપ્ટન રિયાન પરાગ તેને 11મી ઓવરમાં ફરીથી બોલમાં લાવ્યો જેમાં તેને 12 રન આપ્યા. આર્ચરે 2 ઓવરમાં 35 રન આપ્યા હતા.

જ્યારે ત્રીજી ઓવર આવી ત્યારે ઈશાન કિશન અદ્ભુત શોટ ફટકારી રહ્યો હતો. આર્ચરે પોતાના સ્પેલની ત્રીજી ઓવરમાં 22 રન આપ્યા. તેને બોલિંગમાં માત્ર 3 ઓવરમાં અડધી સદી ફટકારી હતી. આર્ચર પોતાના ટૂંકા રન-અપ અને ઝડપી ગતિથી બોલિંગ કરે છે. તેને પોતાના સ્પેલની છેલ્લી ઓવરમાં 23 રન પણ આપ્યા. આમ આર્ચરે તેના 4 ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા.

એક જ સ્પેલમાં સૌથી વધુ રન આપનારા બોલરો

જોફ્રા આર્ચર એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર છે. જ્યારે મોહિત શર્માએ પોતાના 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા છે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને બેસિલ થંપી છે, જેને વર્ષ 2018 માં એક જ સ્પેલમાં 70 રન આપ્યા હતા. યશ દયાલે પોતાના સ્પેલમાં 69 રન આપ્યા અને રીસ ટોપલીએ પણ એક સ્પેલમાં 68 રન આપ્યા.

  • જોફ્રા આર્ચર – 76 રન
  • મોહિત શર્મા – 73 રન
  • બાસિલ થંપી – 70 રન
  • યશ દયાલ – 69 રન
  • રીસ ટોપલી – 68 રન

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જન્મ-મરણ વિભાગમાં કામગીરી સાવ ઠપ્પ, લોકોનો હોબાળો
રાજકોટ

જન્મ-મરણ વિભાગમાં કામગીરી સાવ ઠપ્પ, લોકોનો હોબાળો

Editor By Editor 10 hours ago
યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ
અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે
ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?