By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 day ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાટનગર ગાંધીનગરમાં એકસાથે 27 સ્થળોએ ITના દરોડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાટનગર ગાંધીનગરમાં એકસાથે 27 સ્થળોએ ITના દરોડા

agragujaratnews
Last updated: 2024/02/08 at 10:35 AM
3 years ago
Share
પાટનગર ગાંધીનગરમાં એકસાથે 27 સ્થળોએ ITના દરોડા
SHARE

  • બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતને ત્યાં દરોડા
  • સેક્ટર 8 અને 21 સહિત અલગ અલગ એરિયામાં ત્રાટકી ટીમ
  • 27 જગ્યાઓ પર ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ
પાટનગર ગાંધીનગરમાં એકસાથે 27 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં Psy ગ્રુપ ઈન્કમટેક્સના રડારમાં છે. બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતને ત્યાં દરોડા પડ્યા છે. સેક્ટર 8 અને 21 સહિત અલગ અલગ એરિયામાં ITના અધિકારીઓ ત્રાટક્યા છે.
27 જગ્યાઓ પર ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ
ગાંધીનગરમાં એકસાથે 27 જગ્યાઓ પર ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન શરૂ થયુ છે. ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ત્યારે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
વડોદરાની ઇ વ્હિકલ ઉત્પાદક કંપની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમીટેડ ખાતે દરોડા
ગઇકાલે વડોદરાની ઇ વ્હિકલ ઉત્પાદક કંપની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમીટેડ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડીને કાળાનાણાં સામે ઝુંબેશ આગળ ધપાવી હતી. વડોદરામાં આ કંપનીની સયાજીપુરા, મકરપુરા ખાતેની ફેકટરી વડસર – હરિનગર ખાતેની હોસ્પિટલ અને કંપનીના સીએમડી યતીન ગુપ્તેના ભાયલી ખાતે દર્શનમ પ્લેન્ડોરામાં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કંપનીમાંથી જંગી પ્રમાણમાં કરચોરી ઝડપાશે તેમ જણાવાય છે
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સયાજીપુરા- આજવારોડ ખાતે સર્વે નંબર 26-2 ખાતે કંપનીની કોર્પોરેટ ઓફિસ અને પ્લાન્ટ , મકરપુરા ખાતે ઓફિસ ખાતેથી મોટા પાયા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ કંપનીમાંથી જંગી પ્રમાણમાં કરચોરી ઝડપાશે તેમ જણાવાય છે. જ્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇના દાદરમાં કોહિનૂર સ્ક્વેર ખાતે આવેલી છે. ઇન્કમટેક્સ વિભાગના 50 ઉપરાંત અધિકારીઓની ટીમ વહેલી સવારથી જ સશસ્ત્ર પોલીસ કૂમક સાથે વોર્ડ વિઝાર્ડની ફેકટરી, ઓફિસ તથા સંચાલકના નિવાસસ્થાને પહોંચી ગઇ હતી. કંપની મેડિકલ , હેલ્થકેર અને એન્ટરટેઇનમેન્ટ સેકટરમાં પણ કાર્યરત છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’
રાજકોટ

રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’

Editor By Editor 6 days ago
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ
લોકમાતા અહલ્યાબાઈ હોળકર: પુણ્યતિથિ નિમિત્તે ભારતવર્ષના પુણ્યશ્લોક રાજરાણીને ભાવાંજલિ
‘અગ્ર ગુજરાત’નો છગ્ગો સીધો IPLના દરબારમાં..
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?