By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ

Editor
Last updated: 2026/04/24 at 5:18 PM
2 months ago
Share
જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ
SHARE

જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ

વાયર કાપી બોલેરોમાં ભરી કિયા કારથી પાયલોટીંગ કરી બાબરા પંથકમાં પહોંચાડતા હતા : 6 શખ્સોને 15.27 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા, ત્રણ ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં પીજીવીસીએલની ચાલુ વીજ લાઈનમાંથી એલ્યુમિનિયમના વાયર કાપી ચોરી કરતી સુનિયોજિત ગેંગને રૂરલ એલસીબીની ટીમે ઝડપી પાડી છે. આરોપીઓ ચાલતા વીજપ્રવાહને જંપર દ્વારા અસ્થાયી રીતે બંધ કરી, કટર વડે વાયર કાપીને તેને ગોળ ફીંડલા બનાવી બોલેરો વાહનમાં ભરતા અને કિયા કાર દ્વારા પાયલોટીંગ કરી ચોરીનો મુદામાલ બાબરા પંથક સુધી પહોંચાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રોકડ, એલ્યુમિનિયમ વાયર, બે કાર સહિત કુલ રૂ.15.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને 6 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં વધી રહેલી વીજ વાયરની ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપતા રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની આગેવાનીમાં ટીમ સક્રિય બની હતી. તપાસ દરમિયાન જામકંડોરણા અને આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ દિવસોએ પીજીવીસીએલની લાઈનમાં થી વાયર કાપી ચોરી થતી હોવાની માહિતી મળી હતી. ગેંગ ખૂબ જ તકેદારીપૂર્વક કામગીરી કરતી હતી. પહેલા તેઓ જંપર વડે વીજપ્રવાહ બંધ કરતા, પછી કટર વડે વાયર કાપીને ગોળ કરી વાહનમાં ભરી લેતા અને આગળ કિયા કાર પાયલોટીંગ કરીને સુરક્ષિત રીતે માલને બાબરા તરફ લઈ જવામાં આવતો.
ગઈકાલે વિરપુર પોલીસ મથક વિસ્તારમાં પણ આવી જ ચોરીને અંજામ આપી ગેંગ કાગવડ ગામના પાટિયા પાસે થી મુદામાલ લઈ જતી હતી ત્યારે રૂરલ એલસીબીની ટીમે ત્રાટકી કાર્યવાહી કરી ગેંગને રંગેહાથ પકડી પાડી હતી. ઝડપી પાડાયેલા આરોપીઓમાં પ્રતાપસિંહ પુનમસિંહ ચૌહાણ, ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત, ભગવાનસિંહ ગોપાલસિંહ ચૌહાણ, શોભાગસિંહ નવલસિંહ રાવત, સાજીદ લતીફ પારેખ અને નીસાર ઉર્ફે ટીનો ઓસમાણ સેતાનો સમાવેશ થાય છે. જ્યારે સરફરાજ કટારિયા, મુસ્તાક ઈસા ઘાચી અને ગોપાલસિંહ મોહનસિંહ સુરાડિયા હાલ પોલીસ પકડથી દૂર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ દ્વારા જામકંડોરણા પંથકમાં અગાઉ પણ અનેક ચોરીઓ કરવામાં આવી હતી. 10મી તારીખે રામપર ગામ નજીકથી અને 15મી તારીખે આંચવડથી હરિયાસણ સીમ વિસ્તારમાંથી પીજીવીસીએલના થાંભલા પરથી એલ્યુમિનિયમ વાયર કાપી ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરપુર પોલીસ મથકના થોરાળા ગામની સીમમાં પણ સમાન રીતથી ચોરી કરાઈ હતી. ચોરાયેલ વાયર બાબરા પંથકમાં વેચવામાં આવતા અને મળેલી રકમ આરોપીઓ વચ્ચે વહેંચાતી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના રહેવાસી આ આરોપીઓ લગભગ એક વર્ષ પહેલાં જામકંડોરણા વિસ્તારમાં મજૂરી કામ માટે આવ્યા હતા. દરમિયાન હળવદ વિસ્તારમાં તેમની બાબરા પંથકની ટોળકી સાથે ઓળખાણ થઈ અને ત્યારબાદ વીજ વાયરની ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બાબરા ગેંગ ચોરાયેલ માલ ખરીદવા માટે તૈયાર થતા બંને ટોળકીઓએ મળીને ગુનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું.
રૂરલ એલસીબીની ટીમે સમયસર કાર્યવાહી કરીને ગેંગ વધુ ચોરી કરે તે પહેલાં જ તેમને ઝડપીને ગેંગનો ભાંડો ફોડી નાખ્યો છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.14 લાખ રોકડ, અંદાજે 320 કિલો એલ્યુમિનિયમ વાયર તથા કિયા અને બોલેરો કાર સહિત કુલ રૂ.15.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની આગેવાનીમાં પીએસઆઈ કે.એમ. ચાવડા, હેડ કોન્સ્ટેબલ ગોહીલ, આર.વી. ભીમાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસના આ ઝડપી ઓપરેશનને કારણે વિસ્તારમાં ચાલતી વીજ વાયરની ચોરીની પ્રવૃત્તિઓ પર મોટો અંકુશ લાગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
રાજકોટ

 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ

Editor By Editor 3 days ago
વિજયભાઈ મેમોરિયલ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક, કાલથી રાજયભરમાં જોર વધશે
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?