By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Jamnagar:આવતીકાલે દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ, ક્ષત્રિયો દ્વારા પાર્ટ-2ના મંડાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Jamnagar:આવતીકાલે દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ, ક્ષત્રિયો દ્વારા પાર્ટ-2ના મંડાણ

agragujaratnews
Last updated: 2024/04/23 at 4:32 AM
2 years ago
Share
Jamnagar:આવતીકાલે દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ, ક્ષત્રિયો દ્વારા પાર્ટ-2ના મંડાણ
SHARE

  • જામનગરમાં રાજપૂત સમાજની બેઠકમાં વ્યૂહનીતિ ઘડાઈ
  • દરેક તાલુકા અને ગામડાઓમાં બૂથ લેવલ સુધી જઈને લોકશાહી ઢબે કાર્યક્રમો થશે
  • અસ્મિતા રથ તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે

જામનગરમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ-2 શરુ કરવાની જાહેરાત ક્ષત્રિય અગ્રણીઓએ કરી છે. જે અંતર્ગત દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદ લઈને તા.24 એપ્રિલના બુધવારથી અસ્મિતા રથને હાલારમાં ફરતો મુકવાની, તેમજ દરેક ગામ, વોર્ડ દીઠ પ્રમુખો સહિતની કમિટીઓની રચના કરીને ભાજપા વિરુદ્ધ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાની જાહેરાત અગ્રણીઓએ કરીને હાલારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપા સામે મોરચો માંડી દીધો છે.

તા.22મી એપ્રિલની સાંજે 6 વાગ્યે ક્રિકેટ બંગલા સામે આવેલા રાજપૂત સમાજના હોલ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજપૂત શાખાના ગણાય તેવી સર્વે પેટા રાજપૂત જ્ઞાતિઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. આ બેઠમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ભાજપા વિરુદ્ધ 100 ટકા મતદાન થાય તે માટે જુદી-જુદી ટીમો બનાવીને કાર્યક્રમો આપવામાં આવશે. દરેક ગામડાઓ અને તાલુકાઓમાં જઈને તમામ વર્ણના લોકોને ભાજપા વિરુદ્ધ મતદાન માટે સમજાવવામાં આવશે. તા.24મીએ સવારે 9 વાગ્યે દ્વારકાથી અસ્મિતા રથનું સાધુ-સંતો પ્રસ્થાન કરાવશે. જે બાદ સાંજે પાંચ વાગ્યે રથ કલ્યાણપુર પહોંચશે. તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે. તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે, તા.28મીએ ધ્રોલ તાલુકામાં બાદમાં તા.29મીએ જોડીયા પ્રસ્થાન, તા.30મીએ જામનગર તાલુકામાં અને બાદમાં જામનગર શહેરના દરેક વોર્ડમાં તા.1 મેના રોજ અસ્મિતા રથ ફરશે. જે બાદ તા.2 મેના રોજ જામનગર શહેરની ભાગોળે રાજકોટ હાઈવે ઉપર ખીજડિયા બાયપાસ નજીક નારી શક્તિ સન્માન નામનું મહા સંમેલન યોજવામાં આવશે. તેવી જાહેરાત અગ્રણીઓએ કરી હતી.

કેસ કરવામાં આવશે તો 30થી 40 વકીલોની માનદ સેવા રહેશે

જામનગરમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ જણાવ્યા મુજબ રાજપૂત સમાજની લડત દરમિયાન કોઈ સામે કેસ ઉભા થાય તો 30 થી 40 વકીલોની પેનલ સમાજ માટે માનદ ધોરણે કાનુની સેવા આપશે. તેમ નક્કી કરવામાં આવ્યું છે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી
ગુજરાત

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

Editor By Editor 3 days ago
સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ
વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ
MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલમાં સુધારો; શેરબજારમાં સતત પાંચમા દિવસે હરિયાળી
મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?