By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 hour ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો

Editor
Last updated: 2026/04/21 at 4:06 PM
38 minutes ago
Share
જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો
SHARE

જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો

રૂ.3.3પ લાખનો મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર તાલુકાના ખારચીયા ગામેથી થયેલ ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂા. ૩.૩૫ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.

મળતી માહિતી મુજબ મૂળ દેવભૂમિ દ્રારકાના બાકોડી ગામના વતની જીતેન્દ્રભાઇ કરશનભાઇ માડમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૪/૦૪/૨૦૨૬ ના રોજ તેઓ ખારચીયા ગામની સીમમાં લાલજીભાઇ મકવાણાની વાડીએ ખેતીકામ કરતા હતા. તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમનું ફાર્મટ્રેક ટ્રેક્ટર (નં. GJ-37-J-4339) અને ટ્રોલી, જેની કુલ કિંમત રૂા. ૩.૨૫ લાખ હતી, તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ પીઆઈ એમ.એલ.આહીર દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે અંદાજે ૭૦ જેટલા CCTV ફૂટેજ તપાસ્યા અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન એ.એસ.આઇ. વિપુલભાઇ મારૂ અને હેડ કોન્સ. અજીતભાઇ ગંભીરને બાતમી મળી હતી કે ખારચીયા ગામે રહેતો અરવીંદભાઇ મથુરભાઇ આમલીયા શંકાસ્પદ રીતે ટ્રેક્ટર સાથે જોવા મળ્યો છે.

પોલીસે વોચ ગોઠવી ખીરસરા રોડ પાસેથી આરોપી અરવીંદભાઇ આમલીયા (ઉ.વ. ૨૮, મૂળ રહે. દાહોદ) ને ઝડપી લીધો હતો. તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે ટ્રેક્ટર ગાલોલીયા નદીના પુલ પાસે બાવળની ઝાડીમાં છુપાવ્યું હતું જ્યારે ચોરી કરેલી ટ્રોલી ગોંડલ ખાતે કલર કામ માટે આપી હતી. પોલીસે રૂા. ૨.૫૦ લાખનું ટ્રેક્ટર, રૂા. ૭૫ હજારની ટ્રોલી અને ૧૦ હજારનો મોબાઈલ મળી કુલ રૂા. ૩,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત

અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું
રાજકોટ

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

Editor By Editor 9 minutes ago
શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા “વિશ્વ ધરોહર દિવસ 2026” ની ઉત્સાહપૂર્વક ઉજવણી
ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
પ્રવિણ સોરાણીનો ખેલ : વોર્ડ નં.૧૫માં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?