By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’

Editor
Last updated: 2026/05/02 at 3:48 PM
2 months ago
Share
જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’
SHARE

જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’

ઉદ્યોગનગર પોલીસની કાર્યવાહી: રાજકોટ ગ્રામ્ય, શહેર સહિત ૪ જિલ્લામાંથી બહાર રહેવા આદેશ

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત દારૂના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણ માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ અસરકારક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એચ. શર્માના માર્ગદર્શન હેઠળ, વારંવાર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

હદપાર કરવામાં આવેલા આરોપીનું નામ ભગુભાઇ લુણાભાઇ માવલીયા (ઉ.વ. ૫૮, રહે. જન કલ્યાણ નગર, જેતપુર) છે. આ શખ્સ વિરુદ્ધ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન દારૂના વેચાણ અને હેરાફેરીના અંદાજે પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની સતત વધતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.

ગોંડલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાહુલ ગમારાએ પોલીસની દરખાસ્તને મંજૂરી આપતા આરોપી ભગુભાઇ માવલીયાને રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી ૩ માસ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે. પોલીસ દ્વારા આ હુકમની બજવણી કરી આરોપીને નિયત જિલ્લાઓની હદ બહાર મોકલી આપવામાં આવ્યો છે.

You Might Also Like

​જામનગરમાં ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા ચોથા વર્ષે યોજાશે ‘મેગા મેડિકલ કેમ્પ’

ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી
ગુજરાત

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી

Editor By Editor 23 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
NEETની તૈયારી કરતા અમદાવાદના વિદ્યાર્થિનો આપઘાત
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?