By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત

Editor
Last updated: 2026/04/21 at 4:11 PM
3 hours ago
Share
જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
SHARE

જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર તાલુકાના જેતલસર પાસે ગઈ કાલે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક અર્ટિગા કારે માર્ગ પર જઈ રહેલા ટેમ્પો અને ઉભેલી ઇકો વાનને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત મુજબ, જેતલસર પાસેના હાઈવે પર એક અર્ટિગા કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વપ્રથમ ટેમ્પો સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો પલટી મારી ગયો હતો અને ત્યારબાદ કાર બાજુમાં ઉભેલી ઇકો વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અર્ટિગા કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને પલવારમાં જ વાહનોના કુરચા બોલી ગયા હતા. અક્સ્માત એટલો જોરદાર હતો કે અર્ટિગા કારના ફંગોળાઈ ખેતરમાં ખાબકી હતી બીજી તરફ ટક્કરને કારણે છોટા હાથી ટેમ્પો અને ઈકો કાર બંને રોડ પર પલટી મારી ગયા હતા

આ ગંભીર અકસ્માતમાં (૧) સુરેશભાઈ ગોકળભાઈ રાઠોડ, (૨) વસીમભાઈ જુસબભાઈ હાલેપોત્રા અને (૩) સચિન રૂડાભાઈ ગળચર નામના યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો

અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ
રાજકોટ

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ

Editor By Editor 4 days ago
ગાંધીગ્રામમાં 320.66 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?