By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વૈષ્ણવદેવી જનારા ભક્તો માટે ખુશખબરી, વંદે ભારતના સ્ટોપેજમાં કરાયો વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

વૈષ્ણવદેવી જનારા ભક્તો માટે ખુશખબરી, વંદે ભારતના સ્ટોપેજમાં કરાયો વધારો

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:14 AM
3 years ago
Share
વૈષ્ણવદેવી જનારા ભક્તો માટે ખુશખબરી, વંદે ભારતના સ્ટોપેજમાં કરાયો વધારો
SHARE

  • કેન્દ્રીયમંત્રીએ આપ્યા ખુશીના સમાચાર
  • વંદે ભારતના સ્ટોપેજમાં કરાયો વધારો
  • કટારા-દિલ્હી જતી વંદેભારતને મળશે સ્ટોપેજ

માતા વૈષ્ણવદેવી જનારા ભક્તો માટે ખુશખબરી સામે આવી છે. વૈષ્ણોદેવી જતી વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી દિલ્હીથી કટારા ચાલનારી વંદેભારત ટ્રેન ઉધમપુર અને કઠુઆમાં પણ રોકાશે.

30 ડિસેમ્બરથી મળશે લાભ

કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર માતા વૈષ્ણોના ભક્તો સહિત દરેકને સારા સમાચાર આપ્યા છે. તેણે પોતાની પોસ્ટ Xમાં લખ્યું છે કે વર્ષ 2019થી દિલ્હીથી કટરા અને કટરાથી દિલ્હી વચ્ચે ચાલનારી નવી વંદે ભારત ટ્રેન પણ 30 ડિસેમ્બરથી ઉધમપુર અને કઠુઆમાં થોભશે. ઉધમપુર અને કઠુઆના લોકો માટે આ એક મોટા સમાચાર છે. ડૉ. જિતેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે જ્યારથી વંદે ભારત ટ્રેન કટરાથી દિલ્હી ચલાવવામાં આવી છે. ત્યારથી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા હતા. લોકોની માંગને સ્વીકારીને ભારતીય રેલ્વે પ્રશાસને ઉધમપુર અને કઠુઆમાં નવી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ વધારવાનો નિર્ણય લીધો છે. વિસ્તારના લોકો 30 ડિસેમ્બરથી તેનો લાભ લઈ શકશે.

પીએમ મોદીનો માન્યો આભાર

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે તેમની પોસ્ટમાં બંને સ્થળોએ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ વધારવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી વિસ્તારના લોકોને માત્ર મોટી રાહત જ નથી મળી પરંતુ લોકોને મુસાફરી કરવી પણ સરળ બનશે. આ સુવિધા વ્યવસાયમાં સરળતા અને એકંદરે જીવનધોરણને પહેલા કરતાં વધુ સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

વંદે ભારત ટ્રેન 2019માં શરૂ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે દેશની સૌથી ઝડપી દોડતી વંદે ભારત (22439/22440) ટ્રેન 5 ઓક્ટોબર, 2019ના રોજ દિલ્હીથી કટરા અને કટરાથી દિલ્હી વચ્ચે દોડવાની શરૂઆત થઈ હતી. જમ્મુ અને કાશ્મીરની ખીણને સમગ્ર દેશ સાથે જોડવા માટે ટ્રેનની શરૂઆત એક મોટી પહેલ હતી. આ ટ્રેનને નવી દિલ્હી સ્ટેશનથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ, ડૉ. હર્ષ વર્ધન, જિતેન્દ્ર સિંહે લીલી ઝંડી આપી હતી.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો
ગુજરાત

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

Editor By Editor 20 hours ago
લાભાર્થીઓ કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશનીંગ ખરીદી શકશે
મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યોગદિવસની ઉજવણી
 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?