By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન

Editor
Last updated: 2026/07/16 at 5:55 PM
2 months ago
Share
જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન
SHARE

જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન

ત્રણનો નિર્દોષ છુટકારો : ૨૦૨૨માં બનેલ ઘટનામાં જૂનાગઢ કોર્ટનો ચૂકાદો

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી 22 વર્ષીય ધારા કડીવાર સુરજ ભુવાજીના સંપર્કમાં આવી હતી. સુરજ પોતે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા ધારા અને સુરજ લિવઈનમાં રહેવા લાગ્યા હતા. પરતં, બાદમાં બંને વચ્ચે એટલા ઝઘડા વધી ગયા હતા કે સુરજ ભુવાજીએ અન્ય લોકો સાથે મળી ધારાને કાયમ માટે પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને બે પ્લાન તૈયાર કર્યા હતા.

પ્લાન મુજબ આરોપીઓ જૂન,2022માં ધારાને લઈ અમદાવાદ આવવા નીકળ્યા હતા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક સુરજ ભુવાજીની વાડીએ ધારાને લઈ ગયા હતા. જ્યાં ગળેટૂંપો આપી હત્યા નિપજાવી લાશનો સળગાવી નાખવામાં આવી હતી.જો કેસ, વાત આટલેથી અટકી ન હતી અને આ હત્યાનો ભેદ ક્યારેય પણ ન ખુલ્લે તે માટે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવો પ્લાન ઘડી કાઢ્યો હતો. જો કે, જે તે સમયે પોલીસે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે.

સૂરજ સોલંકી નામનો એક શખસ જૂનાગઢમાં રહેતો હતો. લોકોને દોરા-ધાગા અને કેટલીક વિધિ કરી આપતો હોવાના કારણે તેની એક ઓળખ ભૂવાજી તરીકેની પણ હતી. કેટલાક સમય પહેલાં સૂરજ સોશિયલ મીડિયાના માધ્યમથી ધારા નામની 22 વર્ષની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સૂરજ પોતે પરિણીત છે અને તેને બાળકો પણ છે, પરંતુ ધારા અને સૂરજ વચ્ચે સંબંધો એટલા વધ્યા કે બન્ને અલગ મકાન ભાડે રાખીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હતાં.’

બનાવ સમયે પોલીસના જણાવ્યા મુજબ, ધારા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી હતી. પોતાના મોજશોખ પૂરા કરવા માટે કપડાં અને મોબાઈલ જેવી વસ્તુ લેવા માટે તે સૂરજ પાસે રૂપિયાની માગણી કરતી રહેતી. વળી, જ્યારે સૂરજ તેની પત્ની અને બાળકોને મળવા જવાની વાત કરે ત્યારે પણ બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. ધારા પોતાના હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સૂરજને તેના પરિવાર પાસે જવા ન દેવા દબાણ કરતી હતી. આખરે બન્ને વચ્ચે ઝઘડા વધતા ગયા અને તેનું એક ગંભીર પરિણામ આવ્યું અને ધારાની હત્યા કરવામાં આવી હતી. તેનો જૂનાગઢ કોર્ટમાં ચૂકાદો આવ્યો હતો અને આરોપીઓને આજીવન ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

You Might Also Like

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

જૂનાગઢ ઓટો કન્સલ્ટ એસોસિએશન દ્વારા RTO અધિકારીને રજૂઆત

મે મારી ઘરવાળીને મારી નાખી છે, પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ આપઘાત

જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ

જૂનાગઢમાં અશોક શિલાલેખ નજીક ચાર સિંહોનો મસ્તીનો વીડિયો વાયરલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?