By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Junagadh News: ભેંસાણના એડવોકેટ સહીત ત્રણનું અપહરણ, પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Junagadh News: ભેંસાણના એડવોકેટ સહીત ત્રણનું અપહરણ, પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 8:04 PM
5 months ago
Share
Junagadh News: ભેંસાણના એડવોકેટ સહીત ત્રણનું અપહરણ, પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા
SHARE

Contents
ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટ્યો બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ

ભેંસાણના તડકા પીપળીયામાં રહેતા એક એડવોકેટ સહીત ત્રણ વ્યક્તિનું રફાળીયા પાસે આવેલી એક હોટેલ પાસેથી સાતથી આઠ જેટલી ગાડીમાં આવેલા અજાણ્યા પુરુષો અને મહિલાઓ સહિતનાએ કારમાં ઉઠાવી જઇને અપહરણ કરીને ભાગ્યાની હકીકત મળતાની સાથે જ પોલીસે નાકાબંધી કરીને ધંધુકા પાસેથી એડવોકેટ સહીત ત્રણેયને અપહરણકર્તાઓ પાસેથી મુક્ત કરાવ્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે હાલ ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટ્યો

ભેંસાણના તડકા પીપળીયામાં રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડિયા ઉ.૪૦ છ મહિના અગાઉ વલસાડના રાબડા ગામે આવેલ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ફરવા ગયેલા હતા, ત્યારે ત્યાં તેઓએ ૧૦૧ રૂપિયાનું દાન કર્યું હતું, જેની પહોંચ આપવામાં આવી હતી, પરંતુ ઘરે આવીને જોયું તો પહોંચમાં કોઈ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન નંબર કે ન હોવાથી બોગસ હોવાનું જણાતા સંજયભાઈએ તેની આરટીઆઈ કરીને માહિતી માંગી હતી, જેના આધારે વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટ્યો હતો.

બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા

અને જેથી ટ્રસ્ટ સંચાલિત દવાખાનું, સીલ કરવામાં આવ્યું હતું, અને કેન્ટીન સહીતના પાંચ એકમોને મસમોટો દંડ થતા આ ટ્રસ્ટને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું હતું, જેના પરિણામે તે મનદુઃખમાં આખીયે ઘટના બની હોવાનું પોલીસ દફતરે નોધાયું છે, જેમાં એડવોકેટ સંજયભાઈ ગઈકાલે બપોરે ૩ કલાકે બગસરા-જેતપુર હાઈવે ઉપર રફાળીયા પાસેની શ્યામ હોટેલ પાસે આવ્યા ત્યારે તેમનું અને સાથે રાજેશ શાહુ, અને રવિ પાસવાનનું અજાણી સાતથી આંઠ જેટલા વાહનોમાં આવેલા મહિલાઓ અને પુરુષોએ ધોકા મારીને બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા હતા.

ધંધુકા પોલીસની મદદ વડે ત્યાં તેમને આતરી લીધા

જે અંગેની ભેંસાણ પોલીસને જાણ થતા તેઓએ એસપીને જાણ કરી હતી, એસપી સુબોધ ઓડેદરાએ તાકીદે આસપાસના તમામ જિલ્લાઓમાં નાકાબંધી કરાવીને ટીમો રવાના કરી હતી, અને અપહરણકર્તાઓ જયારે ધંધુકા પાસે હોવાની હકીકત મળતા ધંધુકા પોલીસની મદદ વડે ત્યાં તેમને આતરી લીધા હતા. અને એડવોકેટ સહીત ત્રણેયને મુક્ત કરાવ્યા હતા. રસ્તામાં અપહરણ કરનાર ઈસમો એડવોકેટને આરટીઆઈ કરેલા કાગળો આપી દેવા ધમકીઓ આપતા હતા, અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ

હાલ પોલીસે આ કેસમાં અપહરણ કરનાર ઈસમો પૈકી પ્રશાંત સુરેશ ડેડુકીયા ઉ.૩૧ (રાબડા), કમલેશ ધીરુ રૂડાણી ઉ.૪૩ (નવસારી), મિત જગદીશ વેકરીયા ઉ.૨૯ (રાબડા) અને અજય હરીભાઈ બોઘરા ઉ.૩૮ (વડોદરા) ની ધરપકડ કરી છે, અને અન્ય પંકજ પાદરા, અનીલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અને અન્ય અજાણ્યા શખ્સો અને અજાણી મહિલાઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે પોલીસે સંજયભાઈની ફરિયાદ પરથી ભેંસાણ પોલીસમાં અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ઊર્જા વિભાગના કર્મચારીઓ માટે ઊર્જા મંત્રીનું એક મોટું નિવેદન

You Might Also Like

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત

ઉના નજીક  ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
રાજકોટ

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી

Editor By Editor 3 days ago
સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?