By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલ્યાણપુરના હરીપર ગામના સરપંચ પતિ અને અન્ય શખ્સ ACBની ઝપટે ચડયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કલ્યાણપુરના હરીપર ગામના સરપંચ પતિ અને અન્ય શખ્સ ACBની ઝપટે ચડયા

Editor
Last updated: 2026/06/09 at 3:01 PM
20 minutes ago
Share
કલ્યાણપુરના હરીપર ગામના સરપંચ પતિ અને અન્ય શખ્સ ACBની ઝપટે ચડયા
SHARE

કલ્યાણપુરના હરીપર ગામના સરપંચ પતિ અને અન્ય શખ્સ ACBની ઝપટે ચડયા

ખાણ કામમાં હેરાનગતિ નહી કરવા ૨૦ લાખ માંગ્યા’તા : પાંચ લાખનો પ્રથમ હપ્તો લેતા જ ઝડપાયા

 

અગ્ર ગુજરાત, દ્વારકા

રાજ્યમાં લાંચિયાઓ બેફામ છે. ના માત્ર શહેરી વિસ્તારો અને ઉચ્ચ અધિકારીઓ પણ નાના નાના ગામોના સરપંચો અને તેના પતિદેવો એટલે કે (એસ.પી.સરપંચ પતિ) કે પરિવારજનો મોટી ખાયકી કરતા હોવાનું ભૂતકાળમાં કેટલાય કિસ્સાઓમાં આવી ચુક્યું છે.ત્યારે આવો જ વધુ એક કિસ્સો ગતરોજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામે આવ્યો જ્યાં સરપંચ પતિદેવ અને અન્ય એક વ્યક્તિ લાંચનો પહેલો હપ્તો લેતા જ એસીબીની ઝપટે ચઢી ગયા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ₹5 લાખની લાંચ લેતા બે ખાનગી વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને અન્ય એક શખ્સે ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા માટે આ લાંચની માંગણી કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઇ અરજણભાઇ પરમાર અને જીવાભાઇ અરજણભાઇ પરમારનો સમાવેશ થાય છે. આ કેસના ફરિયાદી અને તેમના ભાગીદાર હરીપર ગામની સીમમાં કાળા પથ્થર કાઢવાની ખાણ ધરાવે છે. આ ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય દ્વારા કોઈ ખોટી હેરાનગતિ ન થાય તે માટે સરપંચના પતિ ડાયાભાઇ પરમારે ફરિયાદી પાસે શરૂઆતમાં ₹30 લાખની લાંચની માંગણી કરી હતી.

લાંબી રકઝકના અંતે ₹20 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ₹5 લાખ ગઈકાલે આપવાના હતા. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં, ફરિયાદીના મિત્રની ઓફિસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, બંને આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5 લાખની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા.એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ ₹5 લાખની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

સોનામાં તેજી, ચાંદીમાં મર્યાદિત વધારો, ક્રૂડ ઓઈલમાં દબાણ, ડોલર સામે રૂપિયો સ્થિર

AIથી તૈયાર કરી ‘ટેલિસ્પેકટ્રોસ્કોપ’ સિસ્ટમ, બ્રહ્માંડનું અવલોકન કરી શકાશે

NEET-UGની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનાર અધિકારીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા

ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત

સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર શાસ્ત્રી
રાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર શાસ્ત્રી

Editor By Editor 24 hours ago
પુત્રને સારવાર માટે લઈ જતા પરિવારનો અકસ્માત, પાંચના મોત
વિરપુરમાં મહિલાઓ દ્વારા પવિત્ર પુરસોત્તમ માસનું મહત્વ સમજાવાયું
રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર
AIથી તૈયાર કરી ‘ટેલિસ્પેકટ્રોસ્કોપ’ સિસ્ટમ, બ્રહ્માંડનું અવલોકન કરી શકાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?