By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે

Editor
Last updated: 2026/06/09 at 3:41 PM
59 minutes ago
Share
કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે
SHARE

કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે

બીજા દ્વારા બોલાવવામાં આવેલા અધિવેશનને અંગત સ્વાર્થ અને રાજકીય લાભ લેવા માટે આયોજન કર્યુ હોવાનો રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો આક્ષેપ : સમાજમાં ફાટા પડયાનો વિવાદ સપાટી પર

 

અગ્ર ગુજરાત, રાજકોટ

દિલ્હીમાં કોળી સમાજના બબ્બે અધિવેશને સમાજના બે ભાગલા પાડી નાખ્યા છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા 14 જૂને અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે જેની સામે વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેવા કોળી સમાજ દ્વારા 21 જૂને અધિવેશન રાખવામાં આવ્યું છે. બાવળિયાએ વિરોધી જૂથને યુવાનો અને મહિલા વિરોધી ગણાવ્યું છે તો આ મામલે રાજકોટના કોળી સમાજના આગેવાને આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

દેશમાં 25 કરોડની વસ્તી ધરાવતા સમાજના બબ્બે સંમેલનથી લોકો દુવિધામાં હોવાની વાત કરવામાં આવી છે. કોળી સમાજના સંગઠનમાં રહેલા વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોમાં 80% થી વધુ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ બંનેમાંથી એક પણ સંમેલનમાં જવું ન જોઈએ તેવો મત પણ એક વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. જોકે આ ખેંચતાણથી કોળી સમાજમાં ફાંટા પડ્યાનો વિવાદ સપાટી પર આવ્યો છે.

કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 14 જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું. બીજા કોળી સમાજ દ્વારા 21 જૂનના અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું.

ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને દિલ્હીના લોકો પણ આ કોળી સમાજમાં જોડાયેલા છે પરંતુ તેઓએ અત્યાર સુધી સમાજ માટે કઈ કર્યું નથી. અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ બનીને ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્ર આવ્યા હતા. જુના લોકો છે તેઓએ કોળી સમાજમાં યુવાનો અને મહિલાઓ આવે તો તેનો વિરોધ જ કર્યો છે. જ્યારે મને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અત્યારથી મેં યુવાનો અને મહિલાઓનો સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેથી હું 14 જૂનના મલનારા સંમેલનમાં આવવા માટે મુખ્ય આગેવાનોને આમંત્રિત કરું છું. મૂળ અખિલ ભારતીય કોળી સમાજનું આ અધિવેશન છે.

જ્યારે સામા પક્ષે પ્રવીણ કોળીએ જણાવ્યુ હતુ કે,ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે વ્યક્તિ હોય છે તેનું પાર્ટી સન્માન કરતી હોય છે. સન્માનને અનુરૂપ પાર્ટી દ્વારા તેમને પદ પણ આપવામાં આવતું હોય છે.સાત દિવસના અંતરે દિલ્હી ખાતે બે બે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાથી સમાજને નુકસાન પહોંચી શકે છે.કોળી સમાજ હાલ દુવિધામાં છે કે, કયા અધિવેશનમાં હાજરી આપવી કયા અધિવેશનમાં હાજરી ન આપવી.

કોળી સમાજના સંગઠનમાં રહેલા વર્તમાન હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોમાં 80% થી વધુ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. લડાઈ સમાજ માટે નહીં, પરંતુ સમાજથી મોટા પોતે કઈ રીતે સાબિત થાય તેનો છે એક તરફથી ગુજરાતમાં કોળી સમાજના વ્યક્તિઓ ઉપર પ્રતાડના થઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આવા સમયે કોળી સમાજને એકજુટ કરવાને બદલે સમાજના ભાગલા પાડવામાં આવી રહ્યા છે કોળી સમાજના ગુજરાતના હોદ્દેદારોને તેમજ લોકોને અપીલ છે કે, બંનેમાંથી એક પણ અધિવેશનમાં હાજરી ન આપવી જોઈએ.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ
રાજકોટ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

Editor By Editor 56 minutes ago
વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી
રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?