By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    34 minutes ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    4 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ

Editor
Last updated: 2026/04/15 at 7:52 PM
33 minutes ago
Share
લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ
SHARE

લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ

 રોકડ, વાહન સહિત રૂ.પ૭.૮૯ લાખનો મુદામાલ એસએમસીએ જપ્ત કર્યો

 

અગ્ર ગુજરાત, રાજુલા

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે અમરેલી જિલ્લાના દામનગરમાં દારૂના કટિંગ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

SMC ટીમને આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ દામનગરમાં દારૂનું કટિંગ થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા શ્રી સહજાનંદ ગુરુકુળ પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, 7,686 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ. 16.91 લાખ થાય છે.

આ ઉપરાંત, પોલીસે રૂ. 40.40 લાખની કિંમતના 4 વાહનો, રૂ. 55,000ની કિંમતના 7 મોબાઈલ ફોન અને રૂ 3,240 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ 57,89,864નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક કાવો ભરતભાઈ ગોહિલ, વિષ્ણુપરી હિંમતપુરી ગૌસ્વામી, સિકંદર ભાભા કાળુભાઈ પઠાણ, જયેશ જગજીવન જાદવ, હરિહર દીપકભાઈ ભાટ અને સ્વરૂપ ચીટુ દશરથભાઈ ગાવીતનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં દારૂના રીસીવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે.

આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા સહિત અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે, જેમાં મુખ્ય સપ્લાયર અને વિવિધ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

 પાટણના શંખેશ્વર તાલુકામાં તલાટી મંત્રી રૂ.૭૦ હજારની લાંચ લેતા ઝડપાયો

 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુરૂવારે બ્રહ્મ સમાજ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે રકતદાન કેમ્પ
રાજકોટ

ગુરૂવારે બ્રહ્મ સમાજ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે રકતદાન કેમ્પ

Editor By Editor 1 day ago
 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર
તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?