By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    14 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 4 તાલુકાને જોડતી 592 કરોડની થરાદ સીપુ યોજનાનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

4 તાલુકાને જોડતી 592 કરોડની થરાદ સીપુ યોજનાનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:50 AM
2 years ago
Share
4 તાલુકાને જોડતી 592 કરોડની થરાદ સીપુ યોજનાનો પ્રારંભ
SHARE

  • થરાદના મહાજનપુરા ખાતે પમ્પિંગ સેન્ટરનું વિધાનસભાના અધ્યક્ષે નિરીક્ષણ કર્યું !
  • નર્મદાના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું
  • સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંડા આવશે

થરાદના મહાજનપુરા પાસે 592 કરોડોના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એ નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણી નો સંપ ભરવાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી, જેટકોના અધિકારીઓ, એસ એસ એન એન લી ના અધિકારીઓ, અધ્યક્ષના પી એસ આઈ એસ પટેલ, ઉમજીબા ચૌહાણ, રૂપસીભાઇ પટેલ, પ્રવિણભાઇ માળી, જેતશીભાઈ પટેલ,અરભેરામભાઈ રાજગોર, મહાજનપુરા સંરપચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પંપીંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સિપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્યસરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુડેમ સુધી પાણી નાંખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પંપીંગ સ્ટેશન બનાવમાં આવ્યું હતું જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે થરાદથી 70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા ,મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાંખવામાં આવી તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવશે.

ચાર તાલુકાના 106 તળાવો ભરવામાં આવશે

થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે મહાજનપુરા પંપિંગ સ્ટેશન નું નિરીક્ષણ કર્યું અને નર્મદા કેનાલના દરવાજા ખુલ્લી પાણી છોડવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત નેવાના પાણી મોભે ચઢાવ્યા છે જેમાં થરાદ, લાખણી,ડીસા, દાંતીવાડા ના સીપુ જળાશય સુધી વચ્ચે આવતા 106 તળાવો ભરવામાં આવશે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફયદો

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત
રાજકોટ

રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત

Editor By Editor 7 days ago
માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત
જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના આંગણે કાલે ધાર્મિક ઉત્સવની થશે ઉજવણી
જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?