By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ

Editor
Last updated: 2026/07/11 at 4:01 PM
5 hours ago
Share
 પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ
SHARE

લવ મેરેજ બાબતે ખોડલધામના પ્રણેતાનું મહત્વપૂર્ણ નિવેદન

 પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ

પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ કોની સાથે લગ્ન કરવા એ માતા-પિતાની સહમતીથી થાય તે મહત્વનું છે : નરેશભાઇની યુવાનોને ટકોર

 સિંગરોને લત્તા મંગેશકરને આઇડિયલ બનાવવા સૂચન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજયમાં પાટીદાર સમાજની સિંગરો દ્વારા કરાયેલા લવમેરેજ ચર્ચાના કેન્દ્રમાં છે અને ગુજરાતભરમાં તેનો વિરોધ જોવા મળ્યો છે ત્યારે ખોડલધામના ચેરમેન અને પ્રણેતા નરેશભાઇ પટેલે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે પ્રેમ કરવો એ પાપ નથી પરંતુ લગ્ન માતા-પિતાની ઇચ્છા મુજબ કરવા જોઇએ. લગ્ન બાબતે માતા-પિતાની મરજી હોવી અત્યંત જરૂરી છે.

ભાવનગરની પ્રિયા મોરડીયા, સુરતની આરતી સાંગાણી,સુરતની રિદ્ધી રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમસંબંધ, મૈત્રીકરાર અને પ્રેમલગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હોય રાજકોટમાં યોજાયેલા બ્લેડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીત દરમિયાન લવમેરેજને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી. પરંતુ, કોની સાથે લગ્ન કરવલા એ માતાપિતાની સહમતીથી થાય તે જરુરી છે.

નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સિંગર નહીં પણ દરેક ફિલ્ડમાં કામ કરતી દીકરીઓ માટે આ પ્રશ્ન ચિંતાજનક છે. પણ પોતાના આઈડલ કોણ છે એ મહત્વનું છે. મારું માનવું છે કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને પોતાના આઈડોલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન નહીં રહે.

સુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતાં આરતીનાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો.

પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો હતો. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા હતા અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે.

You Might Also Like

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં અસ્થિરતા અને રૂપિયો દબાણમાં; શેરબજારની નજર વૈશ્વિક સંકેતો પર

રાજયના ૪૧ વેપારીઓ પર GST વિભાગની તવાઇ, કરોડોની ચોરી પકડી

સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો
રાજકોટ

સાંબેલાધારથી રાજ્યના મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો

Editor By Editor 3 days ago
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
રોજી રોટી રળવા આવેલા મહેસાણાના યુવાનનું ઢાંઢણી ગામના તળાવમાં ડૂબી જતાં મૃત્યુ
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ
અમે તારા બાપ-દાદા છીએ : ભાજપ નેતાની કર્મચારી પર દાદાગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?