By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

Editor
Last updated: 2026/07/11 at 4:07 PM
10 minutes ago
Share
સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ
SHARE

સગીરાને ઘરમાં ખેંચી ધમકીના જોરે ત્રણ મહિના સુધી નરાધમે આચર્યું દુષ્કર્મ

જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ, પરિવારને જાણ થતાં ભાંડો ફૂટ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની એક સગીરા પર શારીરિક શોષણનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જામનગર રોડ વિસ્તારમાં રહેતા મુરલી આહિર નામના શખ્સે સગીરાને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ જઈ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આખરે સગીરાએ હિંમત કરીને પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઘટના ત્રણેક મહિના અગાઉ બની હતી. સગીરા એકલી હતી ત્યારે આરોપી મુરલી આહિર તેની પાસે પહોંચ્યો હતો. તેણે સગીરાનો હાથ પકડી બળજબરીથી પોતાના ઘરે ખેંચી ગયો હતો. ત્યાં તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં આરોપીએ તેની એક પણ વાત સાંભળી નહોતી.
પ્રથમ બનાવ બાદ આરોપીએ સગીરાને કોઈને પણ આ અંગે જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીના કારણે ડરી ગયેલી સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી. આ દરમિયાન આરોપીએ ધાકધમકીના જોરે અનેક વખત તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
તાજેતરમાં સગીરા સતત ઉદાસ અને ગભરાયેલી રહેતી હોવાનું પરિવારજનોના ધ્યાન પર આવ્યું હતું. પરિવારજનોએ વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં સગીરાએ પોતાની સાથે થયેલા શોષણની સમગ્ર હકીકત જણાવી હતી. આ સાંભળીને પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને તરત જ યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે આરોપી મુરલી આહિર સામે પોક્સો અધિનિયમ તેમજ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં અસ્થિરતા અને રૂપિયો દબાણમાં; શેરબજારની નજર વૈશ્વિક સંકેતો પર

રાજયના ૪૧ વેપારીઓ પર GST વિભાગની તવાઇ, કરોડોની ચોરી પકડી

સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

લોધિકા તાલુકાના બાલસર મુકામે 2 એકર ગૌશાળાની જગ્યામાં ભવ્ય-દિવ્ય ‘ગૌ તીર્થ’ નિર્માણ થશે.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
રાજકોટ

યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ

Editor By Editor 5 days ago
MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલમાં સુધારો; શેરબજારમાં સતત પાંચમા દિવસે હરિયાળી
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?