By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    14 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    3 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નડિયાદ નગરના આંગણે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી કથા રસપાન કરાવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નડિયાદ નગરના આંગણે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી કથા રસપાન કરાવશે

agragujaratnews
Last updated: 2024/02/12 at 11:52 AM
2 years ago
Share
નડિયાદ નગરના આંગણે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી કથા રસપાન કરાવશે
SHARE

  • નડિયાદ સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવ નિમિત્તે શિવમહાપુરાણ કથા
  • આગામી 24 ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પૂર્ણિમાના રોજ દિવ્ય સાકર વર્ષા યોજાશે
  • વડતાલ સ્વા.મંદિરમાં તા.14મીના રોજ 198મી શિક્ષાપત્રી જ્યંતી ધામધૂમપૂર્વક ઊજવાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે શ્રી શ્રી 1008 પ.પૂ. મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિવમહાપુરાણ કથાનું આયોજન થયું છે. આગામી દિવસોમાં દરરોજ સવારે યોજાનાર આ કથા મહોત્સવમાં ગુજરાતભરના સંતો, મહંતો અને શ્રી સંતરામ મંદિરના શાખા મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી 24 ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે.આ ઉપરાંત ભક્તિમય ગાન, સંગીતમય કાર્યક્રમ, ભક્તિ સંગીત ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વળી 13 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સવારે 10 થી 1 કલાકે સંતરામ મંદિરના લીમડાચોકવાળા કથામંડપ ખાતેસુપ્રસિદ્ધ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ. માં કનકેશ્વરી દેવીજી દ્વારા શ્રી શિવમહાપુરાણ કથા યોજાશે.

4થી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી રામચરિત માનસ નવાન્હ પારાયણ, સંતરામ વૃંદ દ્વારા શ્રી યોગીરાજ માનસ કથા સત્ર, 23 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ પાદુકા પૂજન, સંતવૃંદ અને ભક્તો દ્વારા 21 ફેબ્રુઆરીએ શ્રી રામચરિત માનસ સમૂહ પારાયણ (અખંડ) યોજાશે. વળી આ મહોત્સવ દરમ્યાન તા. 13 થી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સાંજે 7.30 કલાકથી પદગાન ભજન સંધ્યા પણ યોજાશે. જેમાં અશ્વિન જોશી (મા-બાપને ભૂલશો નહીં), આનંદનો ગરબો, અવિનાશ બારોટ દ્વારા સંગીતમય કાર્યક્રમ, સદાશીવ દવે અને સ્મૃતિ દવે દ્વારા ભક્તિમય ગાન (શિવનાદ વૃંદ) અને રીંકુબેન પટેલ દ્વારા ભક્તિ-સંગીત ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભક્તોને એક અખબારી યાદી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ખેડા :વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા.14મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને 198મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવનાર છે. આ પ્રસંગે તા.14ના રોજ શ્રી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વસંત પંચમી મહોત્સવ અંતર્ગતતા. 10 ફેબ્રુઆરી થી તા. 14 ફેબ્રુઆરી સુધી પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે.વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના હિતાર્થે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ શ્રી હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્યશ્રી, સંતો, બ્રહ્મચારી, ભક્તો આચાર્યના પત્ની અને સધવા-વિધવા મહિલાઓને પાળવાના નિયમો બતાવ્યા છે. વસંત પંચમીના શુભદિને શ્રી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. તા.10 થી તા. 14 ફેબ્રુઆરી સુધી શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે. જેના વક્તા પદે નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) તથા શાસ્ત્ર્રી વિવેકસાગર દાસજી (કલાકુંજ) નાઓ કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 8.30 થી 11.00 તથા સાંજે 3.00 થી 6.00 રાખવામાં આવેલ છે. વર્ષમાં ફ્ક્ત વસંતપંચમીના દિવસે જ મહિલાઓને હરિમંડપમાં દર્શન તથા શિક્ષાપત્રી પઠનનો લાભ આખો દિવસ મળી રહે છે.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી
ગુજરાત

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

Editor By Editor 13 hours ago
રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખામાં ફેરફાર, વલ્લભ ઝાંપડીયા બન્યા મહામંત્રી
કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?