By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 hour ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત

Editor
Last updated: 2026/07/24 at 4:07 PM
6 minutes ago
Share
વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત
SHARE

વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત

સમાજ જીવનના પ્રહરીની સ્મૃતિ કાયમ રહેશે

અગ્ર ગુજરાત, વિરપુર

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને સંત શિરોમણી જલારામ બાપાની પવિત્ર ભૂમિ વિરપુર ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ અને લોકપ્રિય નેતા સ્વ. વેલજીભાઈ સરવૈયાની સ્મૃતિમાં એક ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વીરપુરના જેતપુર રોડ પર આવેલી તોરણ હોટલ સામે આકાર લેનાર આ “સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર”નું આજે ગુરુવારના પવિત્ર દિવસે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત (ભૂમિપૂજન) કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ક્ષત્રિય ખનાટ રાજપૂત સમાજના અગ્રણીઓ,સરવૈયા પરિવારના સભ્યો તેમજ સર્વે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વેલજીભાઈ સરવૈયાને અણધારી રીતે વિદાય લીધે આજે સાડા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં વીરપુર અને આસપાસના સમગ્ર પંથકમાં તેમણે કરેલા લોકસેવાના નિસ્વાર્થ કાર્યોની સુવાસ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓની ધારાને અવિરત ચાલુ રાખવા અને તેમની સ્મૃતિને કાયમી બનાવવા માટે સરવૈયા પરિવાર દ્વારા ‘સ્વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટ’ની વિશેષ સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી સામાજિક અને અન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે જ આ પ્રવેશ દ્વારના નિર્માણને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેનું કામ શરૂ કરી દેવાયું છે.

You Might Also Like

ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો

વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ
રાજકોટ

કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ

Editor By Editor 4 days ago
વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં
ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું
જયપુરના ગલ્તાજી ખાતે પૂ.રણછોડદાસજી બાપુની પરંપરા મુજબ ૩૧ જુલાઈએ યોજાશે સાધુ-સંતોનો ભવ્ય ભંડારો
મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?