By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Editor
Last updated: 2026/06/26 at 1:10 PM
2 minutes ago
Share
મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
SHARE

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

નવોદિત વિદ્યાર્થીઓનું સ્વાગત, તેજસ્વી તારલાઓનું બહુમાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અગ્ર ગુજરાત, મોટા દડવા

માધ્યમિક  શાળા મોટાદડવા ખાતે “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – પ્રગતિનો પ્રવેશોત્સવ 2026” ઉત્સાહ, ઉમંગ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામના દરેક બાળક સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચે અને સો ટકા નામાંકન સુનિશ્ચિત થાય તે રહ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  આસિસ્ટન્ટ  એન્જિનિયર ઓડિયા સાહેબ  ઉપસ્થિત રહ્યા હતા. લાયઝન તરીકે સીઆરસી કો-ઓર્ડિનેટર તેમજ હાઈસ્કૂલ ના આચાર્ય દિલીપભાઈ લાવડીયા તેમજ નટુભાઈ ખાચર સહિત સમગ્ર સ્ટાફાગણ સહિત  ગામના સરપંચ ઉપસરપંચ ભુપતભાઇ વાળા, મનુભાઈ લાવડીયા  ગ્રામ પંચાયતના સભ્યો, ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય  દિલીપભાઈ સોજીત્રા  વજુભાઇ ચાવડા મોટાદડવા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ રઘુભાઈ વરસાની તેમજ ઉધોગપતિ ગિરધરભાઈ વેકરિયા તથા ગામના અગ્રણી જગાભાઈ સુસરા ડૉ કે.પી કારેથા,બાબાસાહેબ વેગડા સતિષભાઈ મેવાડા સહિત SMC/SMDCના સભ્યો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9 સુધીના નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને આત્મવિશ્વાસની ઝળહળાટી જોવા મળી હતી.

આ પ્રસંગે શાળાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ), જ્ઞાન સાધના સ્કોલરશિપ તથા માધ્યમિક શિષ્યવૃત્તિ જેવી રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંકુલ કક્ષાના કલા ઉત્સવમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પણ અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંકલ્પ સાથે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.ડી વખારીયા ઉચ્ચતર માધ્યમિક  શાળા મોટાદડવા હમીરપુરા, હમીરપુરા કન્યા કુમાર શાળા મોટાદડવા કન્યા કુમાર તાલુકા શાળાના આચાર્યઓ, શિક્ષકગણ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.આ તકે બાલમંદિર ના સુપરવાઈઝર નયનાબેન મહેતા તેમજ તેડાગર સહિત વર્કર તમામ આંગણવાડી ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોનો કિલકલાટ સાથે શાળા તેમજ બાલમંદિર શોભી ઉઠ્યા હતા

You Might Also Like

MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ
રાજકોટ

શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ

Editor By Editor 3 days ago
 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો સુખદ અંત:  જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળાની મધ્યસ્થતા સફળ
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?