By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Muslims In Turkey: જે ડ્રોન્સનો પાકિસ્તાને કર્યો ઉપયોગ.. ત્યાં કેટલી મુસ્લિમ વસતી?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Muslims In Turkey: જે ડ્રોન્સનો પાકિસ્તાને કર્યો ઉપયોગ.. ત્યાં કેટલી મુસ્લિમ વસતી?

AgraGujarat Rajkot
Last updated: 2025/05/14 at 12:25 PM
1 year ago
Share
Muslims In Turkey: જે ડ્રોન્સનો પાકિસ્તાને કર્યો ઉપયોગ.. ત્યાં કેટલી મુસ્લિમ વસતી?
SHARE

ઓપરેશન સિંદૂરમાં જ્યારે ભારતે નવ પાકિસ્તાની ઠેકાણાને નષ્ટ કરી દીધા. જે બાદ પાકિસ્તાન રઘવાયુ થયુ. તેણે ભારત પર ડ્રોનથી હુમલો કર્યો તો સામે ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. આ દરમિયાન દુનિયાના ઘણા દેશોએ ભારતને સાથ આપ્યો. પરંતુ ફરી એકવાર તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો. જ્યારે 6 ફેબ્રુઆરી 2023માં વિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો હતો. પણ તુર્કીએ ભારતનો આભાર માનવાને બદલે પાકિસ્તાનનો સાથ આપીને દગો આપ્યો.
ભારતે મદદ કરી હતી તુર્કીની 
જ્યારે 2023માં તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે 55,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપ પછી તરત જ પીએમ મોદીએ તુર્કીને મદદ મોકલવાની જાહેરાત કરી હતી. પરંતુ તુર્કીએ ભારતની પીઠમાં છરો ભોંક્યો અને ફરીથી પાકિસ્તાનને ટેકો આપ્યો. ત્યારે આવો જાણીએ આ દેશમાં કેટલા મુસ્લિમો રહે છે.
પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો

  • તુર્કી એક મુસ્લિમ દેશ છે, પરંતુ પહેલગામ હુમલા પછી પાકિસ્તાને ભારત સાથે જે કર્યું અને તુર્કીનું પાડોશી દેશને સમર્થન યોગ્ય નહોતું.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન તુર્કી સીધી રીતે પાકિસ્તાનને મદદ કરી રહ્યું હતું.
  • તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન પૂરા પાડ્યા હતા, જેની મદદથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો.
  • જોકે શરૂઆતમાં તુર્કીએ ભારતમાં પહેલગામ હુમલાની નિંદા કરી હતી, પરંતુ આ હુમલાનો પાકિસ્તાન સાથેનો સંબંધ બહાર આવતાની સાથે જ તુર્કીનો સૂર બદલાઈ ગયો.
  •  તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાની આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ પણ આપી.

તુર્કીમાં મુસ્લિમોની સંખ્યા
તુર્કી સંપૂર્ણપણે ઇસ્લામિક દેશ છે. અહીંની 99.8% વસ્તી મુસ્લિમ છે. અહીં મોટાભાગના લોકો સુન્ની મુસ્લિમો છે અને કેટલાક અલેવી મુસ્લિમો પણ અહીં રહે છે.
 સુન્ની ઇસ્લામ તુર્કીમાં સૌથી મોટો ઇસ્લામિક સંપ્રદાય છે. આમાં તે દેશના લગભગ 90 ટકા મુસ્લિમોનો સમાવેશ થાય છે.
તુર્કીમાં અલેવીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ ઇસ્લામના બિન-રૂઢિચુસ્ત સ્વરૂપનું પાલન કરે છે.
અલેવી વસ્તી વિશે વાત કરીએ તો, તે લગભગ 3.5 મિલિયનથી 12 મિલિયનની વચ્ચે હોવાનું કહેવાય છે.
બાકીના 0.2% અન્ય છે – મોટે ભાગે ખ્રિસ્તીઓ અને યહૂદીઓ.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ
જામનગર

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

Editor By Editor 21 hours ago
બ્રહ્માકુમારીઝ દ્વારા રાજકોટમાં “૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો પ્રારંભ
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય
સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?