By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી

Editor
Last updated: 2026/05/20 at 5:12 PM
1 day ago
Share
ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી
SHARE

ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી

મિડલ ઇસ્ટના તણાવની ભારત પર અસર પડતા સરકારની મંજૂરી

અગ્ર ગુજરાત, અમદાવાદ

પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના તણાવની ભારત પર ઊંડી અસર પડી છે. દેશમાં ડીઝલ-પેટ્રોલની ભારે અછત વચ્ચે, ભારત સરકાર હવે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા અને પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આ અંતર્ગત, હવે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હાલના ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરવાની મંજૂરી મળી ગઈ છે.

દેશમાં હાલમાં ઈ20 (૨૦ ટકા ઇથેનોલ યુક્ત) ફ્યુઅલ લાગુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સરકાર ઈ22 થી લઈને ઈ30 સુધીના નવા ફ્યુઅલ બ્લેન્ડની તૈયારીમાં લાગી ગઈ છે. સરકારના આ પગલાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત હવે વિદેશી ક્રૂડ ઓઈલ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને આંબી રહ્યા છે અને તેની સપ્લાય પર પણ મોટું સંકટ ઊભું થયું છે. આ વધતા તણાવ અને કિંમતોમાં સતત ઉતાર-ચઢાવને કારણે ઊર્જા સુરક્ષા દેશ માટે એક મોટી ચિંતા બની ગઈ હોવાથી સરકાર લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે.

કેન્દ્ર સરકારના આ લક્ષ્‍યને ધ્યાનમાં રાખીને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(બીઆઈએસ)એ પેટ્રોલમાં ૨૨ ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ માટે ઈ22, ઈ25, ઈ27 અને ઈ30 ઇંધણના નવા ધોરણો જારી કરી દીધા છે. અહેવાલો અનુસાર, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સેના નવા જાહેરનામામાં ઈ30 ઇંધણને દેશભરમાં તાત્કાલિક ફરજિયાત કરવામાં આવ્યું નથી, પરંતુ બજારમાં આ પ્રકારનું મિશ્રણ લાવવા માટે જરૂરી તકનીકી માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. હાલમાં ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો એક મોટો આયાતકાર દેશ છે.

 

You Might Also Like

હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

ગુજરાતને કાયમી રહેઠાણ બનાવનાર વાઘના  સંરક્ષણ માટે એકશન પ્લાન તૈયાર

IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક

 અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી ફલાઇટમાં 3પ કરોડનું હિરોઇન પકડાયું

ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈરાન તણાવે ભારતીય બજારમાં ભૂકંપ
રાષ્ટ્રિય

ઈરાન તણાવે ભારતીય બજારમાં ભૂકંપ

Editor By Editor 3 days ago
રાજકોટના અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટની બદલી થતાં વિદાયમાન અપાયું
ભાવનગરના ભડભડ ટોલનાકા નજીક કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ત્રણ લોકોના મોત
 બિમાર અને જીવલેણ કુતરાઓને ઇન્જેકશન આપી મારી શકાય : સુપ્રિમ કોર્ટની ટકોર
પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?