By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    3 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: નોઇડાની હવા બની ઝેરી, વાયુ પ્રદૂષણમાં દિલ્હીને પણ પાછળ છોડ્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

નોઇડાની હવા બની ઝેરી, વાયુ પ્રદૂષણમાં દિલ્હીને પણ પાછળ છોડ્યુ

agragujaratnews
Last updated: 2023/11/02 at 3:59 AM
3 years ago
Share
નોઇડાની હવા બની ઝેરી, વાયુ પ્રદૂષણમાં દિલ્હીને પણ પાછળ છોડ્યુ
SHARE

  • નોઇડાએ વાયુ પ્રદૂષણમાં દિલ્હીને પાછળ છોડ્યુ
  • નોઇડાની હવા બની ઝેરી
  • આજે પ્રદૂષણ આંક 397 નોંધાયો

ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. વહેલી સવારે ઠંડા પવનોની સાથે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે વાત કરીએ દિલ્હીના વાતાવરણની તો અહીં ફરી એકવાર દિલ્હી NCR વિસ્તારના લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. દિવસેને દિવસે આ વિસ્તારની હવા વાયુ પ્રદૂષણને કારણે વધુ ઝેરી બની રહી છે. નોઈડાએ ગુરુવારે પ્રદૂષિત હવાના મામલામાં દિલ્હીને પાછળ છોડી દીધું છે. અહીંનો AQI દિલ્હી કરતાં ઘણો આગળ વધી ગયો છે જે લોકો માટે ચિંતાનો વિષય છે.

આજનો AQI શું છે ?

મળતી માહિત અનુસાર ગુરુવારે નોઈડાએ પ્રદૂષિત હવાના મામલે દિલ્હીને ઘણું પાછળ છોડી દીધું છે. આ વિસ્તારનો AQI 397 નોંધવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં AQI- 343 રેકોર્ડ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ બંને આંકડાઓ અત્યંત ગરીબ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હીમાં ડીઝલ બસો માટે નો એન્ટ્રી

વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે બુધવારથી રાજ્યમાં ડીઝલ બસોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ મામલે માહિતી આપી છે. તેમણે રાજ્ય સરકારોને વિનંતી કરી કે તેઓ તેમના ડેપોમાંથી માત્ર CNG, ઇલેક્ટ્રિક અથવા BS-VI બસો ચલાવે જેથી મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

GRAP-2 અમલમાં છે

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગઈ કાલે માહિતી આપી હતી કે વધતા પ્રદૂષણને કારણે રાજ્યમાં આવનારા 15-20 દિવસ ખૂબ જ ગંભીર રહેવાના છે. તમને જણાવી દઈએ કે રાજધાનીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે GRAP-2 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બુધવાર સવારથી લાગુ થઈ ગયો છે. તેનો હેતુ દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે.

You Might Also Like

શેરબજારમાં દિવાળી, ૧૬૦૦ પોઈન્ટનો ઉછાળો

સોનાના ભાવમાં કડાકો: ઝવેરીબજારમાં ખરીદીની ચમક

બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર

આજ મારે દીપોત્સવી રે..

રિલાયન્સના શેરમાં ૬.૭૦ ટકાનો ઉછાળો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા
ગુજરાતરાજકોટ

 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા

Editor By Editor 1 day ago
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
પ્રેમસંબંધ તૂટતાં પૂર્વ પ્રેમીનો બદલો: સગીરા પર દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો વાયરલ કર્યો
સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
“નીલમણી વાઘા, પંચરંગી શેલા ને લાલિમાભરી પિછવાઈમાં દાદાના દિવ્ય દર્શન”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?