By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાં ગરબામાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરામાં ગરબામાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે

agragujaratnews
Last updated: 2023/10/12 at 6:49 AM
3 years ago
Share
વડોદરામાં ગરબામાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે
SHARE

  • ખેલૈયાઓએ ટૂંકા કે બીભીત્સ ડ્રેસને બદલે પરંપરાગત કપડા પહેરવા
  • વિધર્મીઓને મંડપ,ફરાસખાનું,સાઉન્ડનું કામ ન સોંપવું
  • ગરબા આયોજકો સહકાર નહીં આપે તો તેઓ જવાબદાર ગણાશે

નવરાત્રી માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે તેના માટે આયોજકો અને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે. આ તરફ વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સલાહ આપી છે. જેમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે તેવી વાત કરી છે.

રાજ્યના વિવિધ ભાગોમાં હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મીઓને પ્રવેશ ન મળે તેવી રજુઆતો કરી છે. જેમાં વડોદરામાં હિન્દુ સંગઠનો દ્વારા આયોજકો અને ખેલૈયાઓને કહેવામાં આવ્યું છે કે, રબામાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે, તેમજ ગૌ મૂત્રથી બનેલા તિલક કરી ખેલૈયાઓને પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

આ ઉપરાંત વડોદરામાં જ્યારે વડોદરામાં ગરબા આયોજનમાં વિવાદ બાદ કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે, જેમાંઆયોજકોએ વિધર્મી કોન્ટ્રાકટરોને કામ આપતા વિવાદ થયા હતો અને વિવાદ વકરતા અને જયોતિર્નાથ મહારાજે વિરોધ કરતા એજન્સી હટાવી દેવામાં આવી છે. LVP ના ગરબામાં બોયઝોન ઈવેન્ટ મેનપાવર સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ હવે વિધર્મીઓને મંડપ,ફરાસખાનું,સાઉન્ડનું કામ ન સોંપવા માટે જણાવ્યું છે.

ગરબા આયોજકો અને ખેલૈયાઓને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સલાહ આપી છે કે, ખેલૈયાઓએ ટૂંકા કે બીભીત્સ ડ્રેસને બદલે પરંપરાગત કપડા પહેરવા જોઇએ અને તેની પર બજરંગ દળ અને VHPના સ્વયં સેવકો નજર રાખશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

આ સાથે જ કોઈ વિધર્મી ગરબા રમતા કે વિડીયો ઉતારતા દેખાશે તો રોકવામાં આવશે. તેમજ ગરબા આયોજકો સહકાર નહીં આપે તો તેઓ જવાબદાર ગણાશે. આ માટે તમામ તકેદારી રાખવાની રહેશે તેવું પણ આયોજક અને ખેલૈયાઓે સલાહ આપવામાં આવી છે.

You Might Also Like

 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ખોખડદળ-વડાળી ડ્રાફટ ટીપી સ્કીમ નં.૫૪ સરકારમાં મોકલવા લીલીઝંડી

 રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર, તા.૭ થી ૧3મી સુધી હરરાજી બંધ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિહિપ દુર્ગાવાહિની દ્વારા ત્રિશૂલ દીક્ષા અને શક્તિ સંચલન કાર્યક્રમ યોજાયો
ગુજરાતરાજકોટ

વિહિપ દુર્ગાવાહિની દ્વારા ત્રિશૂલ દીક્ષા અને શક્તિ સંચલન કાર્યક્રમ યોજાયો

Editor By Editor 6 days ago
દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી
રાજુલા-જાફરાબાદમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનારાઓ સામે લાલઆંખ
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
સમઢીયાળાની સીમમાં દારૂ ભરેલી ઇકો સાથે મહિલા સહિત બે ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?